Home Gujarat ભાજપના ઉમેદવાર સ્વરૂપજીએ કહ્યું- મારી પાઘડી પર શરમ આવે છે, ગણીબેને મતદારોને...

ભાજપના ઉમેદવાર સ્વરૂપજીએ કહ્યું- મારી પાઘડી પર શરમ આવે છે, ગણીબેને મતદારોને કરી ભાવનાત્મક અપીલ.

0
ભાજપના ઉમેદવાર સ્વરૂપજીએ કહ્યું- મારી પાઘડી પર શરમ આવે છે, ગણીબેને મતદારોને કરી ભાવનાત્મક અપીલ.


વાવ વિધાનસભા પેટા ચૂંટણી: બનાસકાંઠાની વાવ વિધાનસભા પેટા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસે પોતપોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે બંને પક્ષો તરફથી ચૂંટણી પ્રચાર પણ જોરશોરથી શરૂ થયો છે. જો કે હવે આ ચૂંટણી પ્રચારમાં મતદારોને રીઝવવા માટે પાઘડીએ પોતાનું વિશેષ સ્થાન મેળવી લીધું છે. સ્વરૂપજી ઠાકોરે જાહેર સભામાં લોકોને પોતાની પાઘડી ઉતારવા અનુરોધ કર્યો હતો, તો બીજી તરફ ગનીબેને પણ લોકોને પોતાની પાઘડી પહેરવાની અપીલ કરી હતી. ત્યારે વાવ વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર રોમાંચક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version