4
સુરત સમાચાર: ગુજરાતમાં અસામાજિક તત્વો બેફામ છે. હત્યા, હુમલા, લૂંટ જેવી ઘટનાઓ દરરોજ સામે આવી રહી છે. હવે સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પર ફાયરિંગની ઘટના બની છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી આરાધ્યા કોર્પોરેશનની ઓફિસમાં બે રાઉન્ડ ફાયરિંગ થયાના અહેવાલ છે. બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા. પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.