Tesla’s new Roadster : ઉડતી કાર? ટેસ્લાની નવી રોડસ્ટર હવામાં કૂદકો મારે છે, પલટી ખાય છે અને ચારેય પૈડાં પર ઉતરે છે
Tesla's new Roadster : ટેસ્લાની નવી રોડસ્ટર સુપરકારને પણ સામાન્ય બનાવી શકે છે; તેમાં રહેલા રોકેટ થ્રસ્ટર્સ હવામાં કરતબો બતાવવાનું, અનેક વાર ગોળ ફરી જવાનું (barrel rolls) પણ શક્ય બનાવે છે. પરંતુ, ઉડાનથી પ્રેરિત આ ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ કાર સાથે એક ખાસ શરત પણ જોડાયેલી છે.








/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/07/29/gujarat-rain-forecast-heavy-rainfall-red-orange-alert-2026-07-29-18-08-30.jpg?w=370&resize=370,247&ssl=1)


























