By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
PratapDarpanPratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Reading: Gujarat board ની માર્ચ ૨૦૨૪ની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાઓના છપ્પરફાડ પરીણામો .
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
PratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
  • Entertainment
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Search
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Have an existing account? Sign In
Follow US
  • Contact Us
  • About Us
  • About Us
  • Privacy Policy
  • Privacy Policy
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
PratapDarpan > Blog > Gujarat > Gujarat board ની માર્ચ ૨૦૨૪ની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાઓના છપ્પરફાડ પરીણામો .
Gujarat

Gujarat board ની માર્ચ ૨૦૨૪ની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાઓના છપ્પરફાડ પરીણામો .

PratapDarpan
Last updated: 9 May 2024 10:46
PratapDarpan
1 year ago
Share
Gujarat board ની માર્ચ ૨૦૨૪ની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાઓના છપ્પરફાડ પરીણામો .
SHARE

Gujarat board નું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું ૨૦૨૪નું ૯૧.૯૩ ટકા જેટલું જંગી પરીણામ ૨૦૨૩માં ફક્ત ૭૩.૨૭ ટકા પરીણામ હતું .

Gujarat board

Gujarat board : વિજ્ઞાન પ્રવાહનું સૌથી વધુ પરિણામ બનાસકાંઠાએ દર્શાવ્યું હતું વિજ્ઞાન પ્રવાહમાં 82.45% અને સામાન્ય પ્રવાહમાં 91.93% વિદ્યાર્થીઓ પાસ થયા છે .

Contents
Gujarat board નું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું ૨૦૨૪નું ૯૧.૯૩ ટકા જેટલું જંગી પરીણામ ૨૦૨૩માં ફક્ત ૭૩.૨૭ ટકા પરીણામ હતું .Gujarat board વિજ્ઞાન પ્રવાહમાં કુલ 82.45% અને સામાન્ય પ્રવાહમાં 91.93% વિદ્યાર્થીઓ પાસ થયા છે.

MORE READ : Std 12 વિજ્ઞાન પ્રવાહ અને Std 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે તા. ૯મી એ જાહેર થશે .

સાયન્સના પરિણામોમાં મોરબી ટોપ :

રાજ્યમાં સૌથી વધુ પરિણામ સાથે મોરબી જિલ્લો વિજ્ઞાન પ્રવાહમાં ઝળક્યો છે ત્યારે સામાન્ય પ્રવાહમાં બોટાદ જિલ્લાએ સૌથી વધુ પરિણામ મેળવ્યું છે.

Gujarat board વિજ્ઞાન પ્રવાહનું સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુર અને જૂનાગઢમાં સામાન્ય પ્રવાહનું સૌથી ઓછું પરિણામ નોંધાયું છે.

સામાન્ય પ્રવાહમાં ગાંધીનગરનું છાલા કેન્દ્ર સૌથી વધુ પરિણામ સાથે ઉભરી આવ્યું છે, જ્યારે બનાસકાંઠાના કુંભારિયા કેન્દ્રે વિજ્ઞાન પ્રવાહનું સૌથી વધુ પરિણામ દર્શાવ્યું છે.

Gujarat board વિજ્ઞાન પ્રવાહમાં કુલ 82.45% અને સામાન્ય પ્રવાહમાં 91.93% વિદ્યાર્થીઓ પાસ થયા છે.

આજે Gujarat board વિજ્ઞાન પ્રવાહમાં 1034 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે અને 1,609 વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહમાં પાસ થયા છે. 2023 ની સરખામણીમાં વિજ્ઞાન પ્રવાહમાં ઉમેદવારોના પરિણામ ટકાવારી પોઈન્ટ્સમાં 16.87 નો વધારો થયો છે.

૧૦૦ ટકા પરીણામ ધરાવતી સ્કુલો ૨૦૨૩માં ૩૧૧ હતી, ૨૦૨૪માં ૧૬૦૯ સ્કુલોનું પરીણામ ૧૦૦ ટકા આવ્યું , કોલેજોમાં વિધાર્થીઓની સંખ્યા હાઉસફુલ થાય તેવી સ્થિતિ ૨૦૨૪નું ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરીણામ ૮૨.૪૫ ટકા ૨૦૨૩માં પરીણામ ફક્ત ૬૫.૫૮ ટકા હતું

એ-વન ગ્રેડ ધરાવતા વિધાર્થીઓની સંખ્યા ૨૦૨૩માં ૬૧ હતી જે ૨૦૨૪માં વધીને ૧૦૩૪ થઇ , વિજ્ઞાન પ્રવાહમાં ૧૦૦ ટકા પરીણામ ધરાવતી શાળાઓની સંખ્યા ૨૦૨૩માં ૨૭ હતી જે વધીને ૨૦૨૪માં ૧૨૭ થઇ ગઇ

You Might Also Like

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીમાં વિવિધ વિકાસના કામો માટે રૂ. 30 કરોડ 91 લાખ ટોટિંગ ખર્ચ મંજૂર
સુરતમાં બરોદા ગુજરાત ગ્રામીણ બેંક
મેટ્રોના કારણે સુરત ટાવર રોડના 122 દુકાનદારોએ ગ્રાહકો ગુમાવ્યા
ઉત્તરાયણ હોસ્પિટલમાં નવજાત શિશુનું મોત, તબીબ સામે બેદરકારીનો આક્ષેપ
પાટડીના વણોદમાં દૂધ મંડળીના સહમંત્રી પર સભાસદ સહિત ચારનો હુમલો
TAGGED:GSEB
Share This Article
Facebook Email Print
Previous Article Std  12 વિજ્ઞાન પ્રવાહ અને Std 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે તા. ૯મી એ જાહેર થશે . Std 12 વિજ્ઞાન પ્રવાહ અને Std 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે તા. ૯મી એ જાહેર થશે .
Next Article Air India Express એ સામૂહિક બીમારીની રજા પર ગયેલા 30 ક્રૂને કાઢી મૂક્યા. Air India Express એ સામૂહિક બીમારીની રજા પર ગયેલા 30 ક્રૂને કાઢી મૂક્યા.
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Zero spam, Unsubscribe at any time.
Go to mobile version
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up