Home Gujarat Gujarat board ની માર્ચ ૨૦૨૪ની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાઓના છપ્પરફાડ...

Gujarat board ની માર્ચ ૨૦૨૪ની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાઓના છપ્પરફાડ પરીણામો .

0
Gujarat Board

Gujarat board નું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું ૨૦૨૪નું ૯૧.૯૩ ટકા જેટલું જંગી પરીણામ ૨૦૨૩માં ફક્ત ૭૩.૨૭ ટકા પરીણામ હતું .

Gujarat board : વિજ્ઞાન પ્રવાહનું સૌથી વધુ પરિણામ બનાસકાંઠાએ દર્શાવ્યું હતું વિજ્ઞાન પ્રવાહમાં 82.45% અને સામાન્ય પ્રવાહમાં 91.93% વિદ્યાર્થીઓ પાસ થયા છે .

MORE READ : Std 12 વિજ્ઞાન પ્રવાહ અને Std 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે તા. ૯મી એ જાહેર થશે .

સાયન્સના પરિણામોમાં મોરબી ટોપ :

રાજ્યમાં સૌથી વધુ પરિણામ સાથે મોરબી જિલ્લો વિજ્ઞાન પ્રવાહમાં ઝળક્યો છે ત્યારે સામાન્ય પ્રવાહમાં બોટાદ જિલ્લાએ સૌથી વધુ પરિણામ મેળવ્યું છે.

Gujarat board વિજ્ઞાન પ્રવાહનું સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુર અને જૂનાગઢમાં સામાન્ય પ્રવાહનું સૌથી ઓછું પરિણામ નોંધાયું છે.

સામાન્ય પ્રવાહમાં ગાંધીનગરનું છાલા કેન્દ્ર સૌથી વધુ પરિણામ સાથે ઉભરી આવ્યું છે, જ્યારે બનાસકાંઠાના કુંભારિયા કેન્દ્રે વિજ્ઞાન પ્રવાહનું સૌથી વધુ પરિણામ દર્શાવ્યું છે.

Gujarat board વિજ્ઞાન પ્રવાહમાં કુલ 82.45% અને સામાન્ય પ્રવાહમાં 91.93% વિદ્યાર્થીઓ પાસ થયા છે.

આજે Gujarat board વિજ્ઞાન પ્રવાહમાં 1034 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે અને 1,609 વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહમાં પાસ થયા છે. 2023 ની સરખામણીમાં વિજ્ઞાન પ્રવાહમાં ઉમેદવારોના પરિણામ ટકાવારી પોઈન્ટ્સમાં 16.87 નો વધારો થયો છે.

૧૦૦ ટકા પરીણામ ધરાવતી સ્કુલો ૨૦૨૩માં ૩૧૧ હતી, ૨૦૨૪માં ૧૬૦૯ સ્કુલોનું પરીણામ ૧૦૦ ટકા આવ્યું , કોલેજોમાં વિધાર્થીઓની સંખ્યા હાઉસફુલ થાય તેવી સ્થિતિ ૨૦૨૪નું ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરીણામ ૮૨.૪૫ ટકા ૨૦૨૩માં પરીણામ ફક્ત ૬૫.૫૮ ટકા હતું

એ-વન ગ્રેડ ધરાવતા વિધાર્થીઓની સંખ્યા ૨૦૨૩માં ૬૧ હતી જે ૨૦૨૪માં વધીને ૧૦૩૪ થઇ , વિજ્ઞાન પ્રવાહમાં ૧૦૦ ટકા પરીણામ ધરાવતી શાળાઓની સંખ્યા ૨૦૨૩માં ૨૭ હતી જે વધીને ૨૦૨૪માં ૧૨૭ થઇ ગઇ

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version