સોમનાથના કાર્તિકી પૂર્ણિમાનો મેળો 9 લાખ લોકોએ માણ્યો હતો


5-દિવસીય પરંપરાગત લોકમેળો પૂર્ણઃ સોમનાથ મંદિરમાં મધ્યરાત્રિએ વિશેષ મહાપૂજા અને મહા આરતી યોજાઈ.

વેરાવળ, : કાર્તિકી પૂર્ણિમાના પાંચ દિવસીય લોકમેળાનું આજે સોમનાથ ખાતે સમાપન થયું હતું. પાંચ દિવસમાં 9 લાખથી વધુ લોકોએ લોકમેળો માણ્યો હતો. આજે કાર્તિકી પૂર્ણિમાની રાત્રે સોમનાથ મંદિરમાં વિશેષ મહાપૂજા અને મહા આરતી યોજાઈ હતી. સવારે 1 વાગ્યા સુધી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version