સુરતના સવજી કોરાટ બ્રિજ પરથી યુવકે તાપી નદીમાં ઝંપલાવ્યું, ફાયર વિભાગે કલાકોની શોધખોળ બાદ લાશ શોધી કાઢી | સવજી કોરાટ બ્રિજ પરથી યુવાને ઝંપલાવ્યું સુરત ફાયર ટીમે લાશ બહાર કાઢી

સુરત સમાચાર: સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા સવજી કોરાટ બ્રિજ પરથી એક યુવકે તાપી નદીમાં ઝંપલાવ્યું હતું. મંગળવારે (20મી જાન્યુઆરી) સવારે બનેલી આ ઘટનામાં ફાયર બ્રિગેડની ટીમે કલાકો સુધી નદીમાંથી શોધખોળ હાથ ધર્યા બાદ આખરે યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.

યુવકે અચાનક નદીમાં ઝંપલાવ્યું હતું

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ આજે સવારે એક અજાણ્યો યુવક સુરતના સવજી કોરાટ બ્રિજ પર પહોંચ્યો હતો. આ યુવકે કોઈ પણ વિચાર કર્યા વગર અચાનક નદીના પ્રવાહમાં ઝંપલાવ્યું હતું. બ્રિજ પરથી પસાર થતા લોકો આ દ્રશ્ય જોઈ ચોંકી ઉઠ્યા હતા અને ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ મોટા વરાછા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક બોટ અને લાઈફ જેકેટ જેવા સાધનો સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી.

ગુજરાત વરસાદ: ગુજરાતમાં મેઘરાજા કમ્ફર્ટ મોડ! ફક્ત 2 તાલુકામાં ફક્ત 2 તાલુકામાં, તે 2 ઇંચ ક્યાંથી પડ્યો, તે કેટલું પડ્યું? આજે ગુજરાતીમાં 2025 ગુજરાત વરસાદના પતનનો ડેટા: છેલ્લા 24 કલાકમાં, ગુજરાતમાં, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ફક્ત 56 તાલુકા નોંધાયા છે. માત્ર બે તાલુકામાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં વરસાદ – ફોટો – કેનવાટોડે હવામાન ગુજરાત વરસાદ: મેઘરાજા ગુજરાતમાં છેલ્લા બેથી ત્રણ દિવસથી આરામ મોડમાં આવ્યો છે. વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં પણ વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં વરસાદના આંકડા વિશે વાત કરતા, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ફક્ત 56 તાલુકા નોંધાયા છે. માત્ર બે તાલુકામાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો. ખેરગામ અને ધરમપુરમાં રેઇનસ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીગરે જાહેર કરાયેલા વરસાદના ડેટા અનુસાર, આજે 9 જુલાઈ, 2025, સાંજે 6 થી 10 વાગ્યે. ત્યાં ફક્ત બે તાલુકા હતા જેમાં વરસાદ બે ઇંચ નોંધાવ્યો હતો. નવસારીના ખેરગમે વાલસાડમાં ધરમપુરમાં 1.89 ઇંચ વરસાદ, 1.77 ઇંચ વરસાદ નોંધાવ્યો હતો. એક તબક્કે, દરરોજ તાલુકાઓમાં વરસાદ પડતો હતો અને મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ inches ઇંચ વરસાદ પડ્યો હતો, જોકે, છેલ્લા બેથી ત્રણ દિવસથી વરસાદ નરમ પડ્યો છે. વરસાદ 2 ઇંચ સુધી ઘટી ગયો. આ પણ વાંચો: ‘હું જાણતો હતો કે તેઓ મરી ગયા છે…’, બચી ગયેલા લોકોએ ગમ્બીરા બ્રિજની ઘટનામાં શું કહ્યું? 24 -કલાકના સમયગાળા દરમિયાન, રાજ્યના 56 તાલુકોને વરસાદ પડ્યો. જો કે, 56 માંથી ફક્ત 20 તાલુકાને વરસાદની હાજરી મળી છે. એટલે કે, તાલુકોમાંથી અડધાથી એક અને બે મીમી વરસાદ પડ્યો.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ટાઈલ પાવડરની આડમાં ટ્રકમાં લઈ જવાતો દારૂનો મોટો જથ્થો ઝડપાયો, 3ની ધરપકડ

ફાયરના જવાનોએ નદીમાં જુદી જુદી દિશામાં યુવકોની શોધખોળ કરી હતી. જો કે કલાકોની જહેમત બાદ ફાયર વિભાગને યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને કબજે કરી આગળની કાર્યવાહી માટે પોલીસને સોંપવામાં આવ્યો છે. હજુ સુધી યુવકની ઓળખ થઈ શકી નથી. તેણે આ પગલું કેમ ભર્યું તે રહસ્ય જ રહ્યું. પોલીસે યુવકની ઓળખ કરવા અને પરિવારનો સંપર્ક કરવા તપાસ તેજ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version