દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મહેરબાન: સોનગઢમાં 8 ઈંચથી વધુ વરસાદ, પેરવાડ ગામમાં પાણી ભરાયા


દક્ષિણ ગુજરાતમાં વરસાદ: ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં મેઘરાજાએ ધમાલ મચાવ્યા બાદ હવે હવામાન વિભાગે સપ્ટેમ્બરના પ્રારંભમાં મુશળધાર વરસાદની આગાહી કરી છે. જેમાં હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય-ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 7 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સુરત, નર્મદા, છોટા ઉદેપુર જિલ્લામાં આજે (2 સપ્ટેમ્બર) સુધી રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યના 99 તાલુકાઓમાં બપોરે 2 વાગ્યા સુધી વરસાદ નોંધાયો હતો. જેમાં સોનગઢમાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે ડાંગના વઘઈમાં 6 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે.

આ પણ વાંચોઃ ગુજરાત માટે સારા સમાચાર, ભારે વરસાદને કારણે 113 જળાશયો છલકાયા, સરદાર સરોવર ડેમમાં પાણીની ભારે આવક

ઓલણ નદીનું પાણી તાપીના આ ગામમાં પ્રવેશ્યું

રાજ્યના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે તાપીમાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓલણ નદીના પાણી તાપીના પંચોલ ગામમાં ઘૂસી જતાં ગામની આશ્રમ શાળામાં ફસાયેલા બાળકોને NDRFની ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

સોનગઢ તાલુકાના ઉપરવાસમાં મુશળધાર વરસાદ

હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ત્યારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી, નર્મદા સહિતના જિલ્લાઓમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેમાં સોનગઢમાં 8 ઈંચથી વધુ વરસાદ પડતાં સોનગઢથી વ્યારાને જોડતો માર્ગ પાણી ભરાઈ ગયો છે. આ સાથે સોનગઢ સુરત હાઈવે પર પાણી ભરાઈ ગયા છે.

ડાંગના વઘઈમાં 6 ઈંચ વરસાદ

ડાંગના વઘઈમાં 6 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. ભારે વરસાદના કારણે માર્ગો પર નદીની જેમ પાણી વહી ગયા હતા. બીજી તરફ ઉચ્છલમાં 3.18 ઈંચ, ડાંગ-આહવામાં 3.14 ઈંચ, ડોલવણમાં 2 ઈંચ, લુણાવાડામાં 2 ઈંચ, વાંસદામાં 1.8 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો: વડોદરામાં બે દિવસ વરસાદની આગાહી હોવાથી આજવા અને પ્રતાપપુરા દરવાજા બંધ કરાયા હતા

વ્યારાના પેરવડ ગામમાં પૂરની સ્થિતિ

દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વહેલી સવારથી સારો એવો વરસાદ પડી રહ્યો છે, તાપી જિલ્લાના વ્યારા તાલુકાના વ્યારાના પેરવડ ગામમાં મુશળધાર વરસાદને કારણે ગામની નદીમાં ઘોડાપૂર આવ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

અમદાવાદ રથ યાત્રા: ટ્રક ચેતવણી અને ફાયર ચેતવણીનું સ્થાન જાણવા માટે જીપીએસ સિસ્ટમ, જીપીએસ સિસ્ટમ અમદાવાદ રથ યાત્રા: ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પરંપરાગત 148 મી ધાર્મિક વિધિમાં પ્રથમ વખત સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. એઆઈનો ઉપયોગ ભીડ ચેતવણી અને ફાયર ચેતવણી માટે કરવામાં આવશે. . રથ યાત્રામાં પ્રથમ વખત, કૃત્રિમ ગુપ્તચર એઆઈનું શહેર પોલીસ પ્રણાલી દ્વારા ભીડ ચેતવણીઓ અને ફાયર ચેતવણીઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે. આ ઉપરાંત, ફાયર બ્રિગેડ અને પોલીસ આગની ઘટના હોય તો તરત જ બચાવ સુધી પહોંચવા માટે ફાયર ચેતવણી ઉપયોગી થશે. એસઆરપી, ચેતન કમાન્ડો અને રેપિડ એક્શન ફોર્સની બટાલિયન સહિત 23,884 થી વધુ સુરક્ષા કર્મચારીઓ, ફૂટપાથ પર આગળ વધવા જઈ રહ્યા છે. . જીપીએસ સિસ્ટમનો ઉપયોગ ટ્રક અને એરેના વાહનોના વાસ્તવિક -સમયને જાણવા માટે થાય છે. યાત્રાધામ અંગેની સંપૂર્ણ યાત્રા દરમિયાન, મુસાફરી-ટ્રક્સ-અખદા-ભજન મંડળોને બચાવવા માટે 4500 થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે. ટ્રાફિક નિયમન માટે 1000 કર્મચારીઓ 23 ક્રેન્સ માટે ગોઠવવામાં આવશે. ભક્તો અને યાત્રાળુઓની મદદ માટે, 17 જાહેર સહાય કેન્દ્રો અને 44 જાહેર સરનામાં પ્રણાલીઓ કાર્યરત થશે. ટ્રાફિક શાખાના સંયુક્ત પોલીસ કમિશનરના નેતૃત્વ હેઠળ લગભગ 1000 લોકોને તૈનાત કરવામાં આવશે જેથી સમગ્ર પ્રવાસ દરમિયાન ટ્રાફિક વિક્ષેપોને રોકવા અને સરળ ટ્રાફિકનું સંચાલન કરવામાં આવશે. એટલું જ નહીં, 23 ક્રેન્સ પણ ગોઠવવામાં આવી છે. આ વાંચો: કારને ચોમાસાની સીઝનમાં રાખો, રથ, 227 કેમેરા, 41 ડ્રોન, 2872 બોડીવોર્ન કેમેરા અને 240 પેન્ટમાં પૂરતી દેખરેખ રાખવાની વ્યવસ્થા માટે આ સરળ ટીપ્સપોલિસ કમિશનરને અનુસરો. પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા 16 કિ.મી.ના સમગ્ર રથ યાત્રા રૂટ પરની આ બધી ગોઠવણો પર નજર રાખી શકાય છે. (ફોટો: એક્સ) લોકોને શહેર પોલીસ અને પાલિકા દ્વારા લોકોને ત્યાં જતા લોકોને ત્યાં જતા અટકાવવા માટે લોકોને રોકે છે જેથી લોકોને રથ યાત્રા રૂટ પર રથ યાત્રામાં જતા અટકાવવા, શહેર પોલીસ અને નગરપાલિકાઓને પણ શહેરની મદદ આપવામાં આવી. પ્રસ્તુતિમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રો અને 44 જાહેર સરનામાં પ્રણાલીઓ પણ ગોઠવવામાં આવશે. આ ઉપરાંત, ખેંચાણવાળા ખલાસીઓ, એરેના ઓપરેટરો સાથે 10 બેઠકો યોજાઇ હતી. આ ઉપરાંત, એકતા કપ ક્રિકેટ મેચ, વ ley લીબ .લ ટૂર્નામેન્ટ, મહેંદી સ્પર્ધા, રક્તદાન શિબિર જેવી સામાજિક એકતાની ચેતના પણ સફળતાપૂર્વક નિષ્કર્ષ પર આવી છે. રાજ્ય પોલીસ વડાએ વાતાવરણ માટે વિકાસ સહાયથી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.

દાહોદમાં ભારે વરસાદ, નદીઓ છલકાઈ

સપ્ટેમ્બરની શરૂઆતથી જ દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે, જ્યારે દાહોદમાં ભારે વરસાદને કારણે નદીઓ અને કેનાલો છલકાઈ છે. જેમાં માછણ નદીના કોઝવે ઉપર પાણી ઓસર્યા હોવાથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આવતીકાલની (3 સપ્ટેમ્બર) આગાહી

જ્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે 3 સપ્ટેમ્બરે ભારે વરસાદને પગલે ભરૂચ અને સુરત જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.જ્યારે આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી. અને સૌરાષ્ટ્રના બોટાદ અને ભાવનગર સહિતના વલસાડ જિલ્લાઓને ભારેથી અતિભારે વરસાદના કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. દરમિયાન ભારે વરસાદને કારણે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર સહિત સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version