2
અમદાવાદ,ગુરુવાર, 9 જાન્યુઆરી, 2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મધ્યસ્થ કચેરી દ્વારા ટેકનિકલ સુપરવાઈઝરની ભરતીમાં થયેલા કૌભાંડ બાદ ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મ્યુનિસિપલ તંત્રમાં ત્રણ વર્ષથી એક જ પોસ્ટ પર ફરજ બજાવતા તમામ કર્મચારીઓને તા.