ચાઈનીઝ દોરીથી સાવધાન! સુરતમાં ઉત્તરાયણ પહેલા વધુ એક યુવકનું ગળું પતંગની દોરીથી કપાયું હતું


સુરત સમાચાર: રાજ્યમાં ઉત્તરાયણ પહેલા ચાઈનીઝ દોરી ઘાતક બની રહી છે. સુરતમાં પતંગની દોરીથી ગળું કાપવાની વધુ એક ઘટના સામે આવી છે. સોમવારે (2 ડિસેમ્બર) શહેરના ઓલપાડના કીમ ગામના રેલ્વે ઓવરબ્રિજ પર પતંગની દોરીથી એક યુવકનું ગળું કપાયું હતું.

સારવાર મળે તે પહેલા યુવકનું મોત નીપજ્યું હતું

મળતી માહિતી મુજબ, 37 વર્ષીય શૈલેષ વસાવા સુરતના ઓલપાડના કીમ ગામનો રેલ્વે ઓવરબ્રિજ ક્રોસ કરી રહ્યો હતો.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version