ગાંધીનગરમાં ડમ્પરે બાઇકને અડફેટે લેતા બે લોકોના મોત, બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ગાંધીનગરમાં CH 6 સર્કલ પાસે જીવલેણ માર્ગ અકસ્માતમાં બાઇક સવારનું મોત

ગાંધીનગરમાં અકસ્માત ગાંધીનગરમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે (6 ફેબ્રુઆરી) ગાંધીનગરના વ્યસ્ત ચ-6 સર્કલ પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં ડમ્પર અને બાઇક વચ્ચે અથડાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

આ પણ વાંચોઃ સાતમા દિવસે શાળામાં ફરી વિવાદ, 3 વિદ્યાર્થીઓએ 7મા ધોરણના વિદ્યાર્થી સાથે મારપીટ કરી, તેનું શર્ટ ફાડી નાખ્યું

કેવી રીતે થયો અકસ્માત?

મળતી માહિતી મુજબ ઘટના સમયે ડમ્પર ચ-5 સર્કલ પાસેથી ટર્ન લઈ રહ્યું હતું. દરમિયાન પાછળથી આવતી બાઇક ડમ્પર સાથે અથડાઇ હતી. જેમાં બે લોકો પટકાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત થતાની સાથે જ આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version