વડોદરાની રિચા ભટનાગરે નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો વડોદરાની રિચા ભટનાગરે નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો

વડોદરા : વડોદરાની શૂટર રિચા ભટનાગરે તાજેતરમાં દિલ્હી ખાતે 28મી એપ્રિલ 2026થી 14મી મે 2026 દરમિયાન યોજાયેલી 24મી કુમાર સુરેન્દ્રસિંહ નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ સ્પર્ધા (પિસ્તોલ) – 2026માં ગોલ્ડ મેડલ જીત્યો છે.

રિચા ભટનાગરે 25 મીટર સ્પોર્ટ્સ પિસ્તોલ માસ્ટર કેટેગરીમાં 600 માંથી 529ના ઉત્કૃષ્ટ સ્કોર સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. તેના પ્રભાવશાળી દેખાવથી વડોદરા તેમજ ગુજરાતનું નામ રાષ્ટ્રીય કક્ષાએ ગર્વથી ઉજાગર થયું છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version