cURL Error: 0 કલોલ દંતાલીમાં ભીષણ આગ જેવી સ્થિતિ, રોડ મુદ્દે ફાયરિંગમાં 1નું મોત, 3 ઘાયલ - PratapDarpan
Home Gujarat કલોલ દંતાલીમાં ભીષણ આગ જેવી સ્થિતિ, રોડ મુદ્દે ફાયરિંગમાં 1નું મોત, 3...

કલોલ દંતાલીમાં ભીષણ આગ જેવી સ્થિતિ, રોડ મુદ્દે ફાયરિંગમાં 1નું મોત, 3 ઘાયલ

0


ફાયરીંગની ઘટનાને પગલે ગામમાં ભારેલા અગ્નિ જેવો માહોલ : પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો

એક્સ આર્મીના જવાનો દ્વારા પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવતાં ચાર લોકોને ગોળી વાગી હતી

ગંભીર ઈજાઓથી 15 વર્ષીય સગીરનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

કલોલ દંતાલી ફાયરીંગ સમાચાર | કલોલ નજીકના દંતાલી ગામમાં રસ્તા બાબતે ઝઘડો થયો હતો

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version