ફાયરીંગની ઘટનાને પગલે ગામમાં ભારેલા અગ્નિ જેવો માહોલ : પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો
એક્સ આર્મીના જવાનો દ્વારા પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવતાં ચાર લોકોને ગોળી વાગી હતી
ગંભીર ઈજાઓથી 15 વર્ષીય સગીરનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
કલોલ દંતાલી ફાયરીંગ સમાચાર | કલોલ નજીકના દંતાલી ગામમાં રસ્તા બાબતે ઝઘડો થયો હતો