અમરેલીમાં જાહેરમાં છરીના ઘા મારીને યુવકની હત્યા, તપાસમાં પ્રેમ પ્રકરણની શંકા


બગસરા ઘટના, અમરેલી: અમરેલી જિલ્લાના બગસરામાં એક યુવકની જાહેરમાં છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

છરીના ઘાથી યુવકનું મોત

મળતી માહિતી મુજબ અમરેલી જીલ્લાના બગસરાના શાપરમાં સુદાવડ ગામના જયદીપ વાલા નામના યુવકને કોઈ કારણોસર જાહેરમાં ઢીકાપાટુનો માર માર્યો હતો. છરા મારનાર યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version