Sunday, December 8, 2024
Sunday, December 8, 2024
Home Gujarat સુરતમાં કિન્નર અને કિશનના સંબંધોનો કરૂણ અંત આવ્યો, વાત કરવા બાબતે બોલાચાલી થતા યુવકે સંજનાની હત્યા કરી નાખી.

સુરતમાં કિન્નર અને કિશનના સંબંધોનો કરૂણ અંત આવ્યો, વાત કરવા બાબતે બોલાચાલી થતા યુવકે સંજનાની હત્યા કરી નાખી.

by PratapDarpan
3 views

સુરતમાં કિન્નર અને કિશનના સંબંધોનો કરૂણ અંત આવ્યો, વાત કરવા બાબતે બોલાચાલી થતા યુવકે સંજનાની હત્યા કરી નાખી.

સુરત સમાચાર: ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જતી હોય તેમ સુરતમાં ત્રણ દિવસમાં ચોથી હત્યાનો બનાવ બન્યો છે. જેમાં સલાબતપુરાના ઉમરવાડા વિસ્તારમાં આવેલા ટેનામેન્ટમાં મહિલા અને યુવક વચ્ચે બોલાચાલી થતાં મહિલાનું મોત થયું હોવાની માહિતી મળી છે. પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી કિશનને કિન્નર સાથે સંબંધ હતો.

કિન્નર અને યુવક વચ્ચે સંબંધ હતો

You may also like

Leave a Comment