મોટા વરાછામાં શિક્ષણ વ્યવસ્થા સામે વિવાદ: વિદ્યાર્થીઓ ઉપવાસ પર, વાલીઓ રસ્તા પર

સુરાઃ સુરતના મોટા વરાછા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા લેવાયેલા શાળા સ્થળાંતરના નિર્ણય સામે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. શાળા નં. 354ના 320 જેટલા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને અન્ય શાળા નં. 309માં શિફ્ટ કરવાના અચાનક નિર્ણયથી સમગ્ર વિસ્તારમાં ગરમીનો માહોલ છે. આ વિવાદે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને વિદ્યાર્થીઓએ ભૂખ હડતાલ શરૂ કરી છે. સુરતમાં શિક્ષણ માટે ઉપવાસ કે આંદોલનની આ કદાચ પ્રથમ ઘટના છે.

મળતી માહિતી મુજબ 354 નંબરની શાળામાં અભ્યાસ કરતા આ તમામ વિદ્યાર્થીઓ છેલ્લા પાંચ વર્ષથી સતત અભ્યાસ કરી રહ્યા હતા. પરંતુ 14-05-2026 ના રોજ સ્થળાંતરનો સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો હોવા છતાં, વાલીઓને 02-06-2026 ના રોજ જ જાણ કરવામાં આવી હતી. આ વિલંબિત માહિતી અને એકતરફી નિર્ણયથી વાલીઓમાં ભારે અસંતોષ છે. આજે સવારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ શાળાની બહાર એકઠા થયા હતા, તેઓ પ્લે કાર્ડ લઈને ‘શિક્ષણ નહીં રાજકારણ, અમને ન્યાય જોઈએ છે’ જેવા સૂત્રોચ્ચાર કરતા હતા. સ્થાનિક કક્ષાએ એવી પણ ચર્ચા થઈ રહી છે કે સુરતનો આ પહેલો કિસ્સો હોઈ શકે કે જ્યાં વિદ્યાર્થીઓ શિક્ષણ માટે ઉપવાસ પર ઉતર્યા હોય.

ગમ્બીરા બ્રિજ પતન: મુજપુર ગંભીર બ્રિજ તૂટી પડ્યો, 2 મૃત્યુ, 5 લોકો બચાવ પુલ તૂટી પડ્યા: દોદરાના પાદરા તાલુકામાં મુજપુર ગેમ્બિરા બ્રિજ વચ્ચે વિરામ થયો. પુલના પુલમાંથી પસાર થતા ઘણા વાહનો નદીમાં તૂટી પડ્યા હતા. ગમ્બીરા પૂલ – ફોટો -સોશિયલ મીડિયામુજપુર ગંભીર બ્રિજ પતન: બુધવારે સેન્ટ્રલ ગુજરાતમાં એક મોટો અકસ્માત થયો. વડોદરાના પાદરા તાલુકામાં મુજપુર ગેમ્બિરા બ્રિજના પતનનો એક ભાગ બન્યો. પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે પુલમાંથી પસાર થતા વાહનો નદીમાં પૂલમાં મોટા ભંગાણને કારણે મળી આવ્યા હતા. વાહનોમાં બે લોકોને પણ મૃત્યુની શંકા છે. જો કે, સ્થાનિક પોલીસ સહિતના કાફલાએ સ્થળ પર પહોંચ્યું અને બચાવ કામગીરી હાથ ધરી. સ્થાનિક સિસ્ટમ સહિત બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બચાવ કામગીરી દરમિયાન પાંચ લોકો બચાવી લેવામાં આવ્યા છે. વડોદરા ડિસ્ટ્રિક્ટ કલેકટર વડોદરાના જિલ્લા કલેકટર, અનિલ ધમેલીયાએ ભારતીય એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “અમે સામાન્ય ઇજાઓથી પાંચ લોકોને બચાવ્યા છે, અને બે લોકોની પુષ્ટિ થઈ છે. વડોદરા ડિસ્ટ્રિક્ટ ફાયર અને ઇમરજન્સી ટીમમાં ગયા, તેમજ રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ), રિસ્ક્યુ ઓપરેશનની મદદ માટે દોડધામ મચાવ્યો. ઇજાગ્રસ્તોને વડોદરા જિલ્લાની એક સ્થાનિક હોસ્પિટલમાં વડોદરા જિલ્લાની એક સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બચાવ કામ પૂર્ણ થયા પછી અમે પુલની વિગતોની તપાસ કરીશું, “આનંદ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ ભારતીય એક્સપ્રેસને જણાવ્યું હતું કે જ્યારે વડોદરા જિલ્લા બચાવ કામગીરી ચલાવી રહ્યો હતો, ત્યારે તેણે આ ઘટના માટે ત્રણ અગ્નિ ટેન્ડર મેળવ્યો હતો. pic.twitter.com/bqoajwenfe – iegujarati (@iegujarati) જુલાઈ 9, 2025 આનંદ અને વડોદરા જિલ્લા, આનંદ અને વડોદરાને જોડતો એક પુલ હતો.

વાલીઓનો સ્પષ્ટ આક્ષેપ છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ કોઈપણ પ્રકારની ચર્ચા કે સંમતિ વિના મનસ્વી રીતે નિર્ણય લીધો છે. શાળા નંબર 309 દૂર હોવાથી નાના વિદ્યાર્થીઓને રોજીંદી અવર-જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે અને અભ્યાસને પણ ગંભીર અસર થશે તેવી ભીતિ છે. પરિસ્થિતિ વણસી જતાં વિદ્યાર્થીઓએ જૂની શાળા છોડવાની ના પાડી દીધી અને ભૂખ હડતાળ શરૂ કરી. આ ઘટનાએ સમગ્ર શિક્ષણ તંત્ર સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. હાલમાં વાલીઓ અને સ્થાનિકોમાં અસંતોષનું વાતાવરણ છે અને લોકો આ નિર્ણય અંગે તાત્કાલિક પુન:વિચારણા કરવા માંગ કરી રહ્યા છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]