સુરેન્દ્રનગર પીજીવીસીએલ કચેરીમાં વીજ ગ્રાહકોનો હોબાળો

અપડેટ કરેલ: 4મી જુલાઈ, 2024

સુરેન્દ્રનગર પીજીવીસીએલ કચેરીમાં વીજ ગ્રાહકોનો હોબાળો

– વીજ કચેરીએ ગ્રાહકોને નવા મીટરની ચકાસણી માટે બોલાવ્યા

– સ્માર્ટ વીજ મીટર હટાવી જુના મીટર ફરીથી લગાવવા ઉગ્ર માંગ : ગ્રાહકોની લેખિત રજૂઆત વડી કચેરી સુધી પહોંચાડવાની ઇજનેરે ખાત્રી આપી.

સુરેન્દ્રનગર: રાજ્ય સરકારે જૂના વીજ મીટરો કાઢીને તેના સ્થાને નવા સ્માર્ટ પ્રી-પેઈડ વીજ મીટરો લગાવ્યા છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરના અનેક વિસ્તારોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા હતા. પરંતુ પીજીવીસીએલ કચેરી ખાતે વીજ ગ્રાહકોની ઉગ્ર રજૂઆતો અને વિરોધ બાદ સ્માર્ટ વીજ મીટરો નાખવાની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. ત્યારે વીજ ગ્રાહકોએ પીજીવીસીએલ કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો કારણ કે જે ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે તેઓને જૂના મીટરો ફરીથી ઇન્સ્ટોલ કરવામાં આવ્યા નથી.

વિડિઓ: દેશની સૌથી સુંદર રાણી રેમ્પ પર ઉતરી, રોયલ સાડીમાં વડોદરાના મહારાણીની રોયલ સાડી જુઓ, રોયલ સાડીની રોયલ સાડીનો દેખાવ હંમેશાં લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે, પરંતુ તેમનો નવીનતમ દેખાવ કંઈક વિશેષ છે. અહીં તે ડિઝાઇનર વૈશાલીના વચનને પરિપૂર્ણ કરવા માટે હેન્ડલૂમના દિવસે રેમ્પ પર ચાલ્યો અને તેની શાહી શૈલી બતાવીને છાપ છોડી. . જેની શૈલી એટલી અદ્ભુત છે કે તે જ્યાં પણ જાય છે, તે તેના શાહી દેખાવ સાથે પાર્ટી જીવન બની જાય છે. અમે વાડોદરાના મહારાણી રાધિકરાજ ગાયકવાડ વિશે વાત કરી રહ્યા છીએ, જેને ફોર્બ્સ સૂચિમાં સૌથી સુંદર રાણીનો ટ tag ગ મળ્યો છે. તેના ચહેરાના હાવભાવ અને ગુલાબી સાડી પહેરવાની તેની શાહી શૈલી એટલી અદ્ભુત લાગતી હતી કે તેની સામે કોઈએ તેની આંખો જોઇ ન હતી. 1985 માં, સાડી 1985 માં મેટ મ્યુઝિયમ New ફ ન્યુ યોર્કમાં રોયલ ઈન્ડિયા પ્રદર્શનમાં બતાવવામાં આવી. (ફોટો: @રાધિકરાજે/ઇન્સ્ટા) જોકે મહારાણી રાધિકરાજની શાહી સાડી હંમેશાં લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે, તેમનો નવીનતમ દેખાવ કંઈક વિશેષ છે. અહીં તે ડિઝાઇનર વૈશાલીને આપેલા વચનને પરિપૂર્ણ કરવા માટે હેન્ડલૂમના દિવસે રેમ્પ પર ચાલ્યો ગયો અને તેની શાહી શૈલી બતાવીને છાપ છોડી. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતી વખતે ઇન્સ્ટાગ્રામ પરની આ પોસ્ટ જુઓ, જ્યારે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતી વખતે રાણીએ એમ પણ કહ્યું કે 1985 માં સાડીને ન્યુ યોર્કના મેટ મ્યુઝિયમમાં રોયલ ઇન્ડિયા પ્રદર્શનમાં બતાવવામાં આવી હતી. જે ડાયના વ્રેલેન્ડ સાથે માર્ટંદસિંહ સાથે સાજો થયો હતો. તે પછી તેને સુરક્ષિત રીતે રાખવામાં આવ્યો, તેથી તે હવે ફેશન શો પહેરેલો જોવા મળ્યો. આ સાડી મ્યુઝિયમથી બરોડા મહેલ અને ત્યારબાદ મહારાષ્ટ્રના એક ગામમાં દિલ્હી રેમ્પ તરફ ગઈ.

સરકારની સૂચના મુજબ સુરેન્દ્રનગર શહેરના જીનતાન રોડ, જેપી રોડ, 80 ફૂટ રોડ અને જોરાવરનગર અને રતનપર સહિતના શહેરી વિસ્તારોમાં જૂના વીજ મીટરો બદલીને નવા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. આ સ્માર્ટ મીટરોમાં જૂના મીટરો કરતાં અનેકગણું વીજ બિલ આવતું હોવાની ફરિયાદ કરતાં વીજ ગ્રાહકો અને આગેવાનોએ પીજીવીસીએલ કચેરી ખાતે બેથી ત્રણ વખત ઉગ્ર રજૂઆતો કરી સ્માર્ટ મીટરો નાખવાનો વિરોધ કર્યો હતો.

જેના ભાગરૂપે પીજીવીસીએલ તંત્રએ સ્માર્ટ મીટર લગાવવાનું કામ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. સ્માર્ટ મીટર લગાવેલા તમામ વીજ ગ્રાહકોને પીજીવીસીએલ તંત્ર દ્વારા મીટર ચેકીંગ માટે બોલાવવામાં આવ્યા હતા. આથી ત્યાં લગાવવામાં આવેલા નવા સ્માર્ટ મીટરના ગ્રાહકો મોટી સંખ્યામાં પીજીવીસીએલ કચેરીએ ઉમટી પડ્યા હતા અને કાર્યપાલક ઈજનેરને ઉગ્ર રજૂઆતો કરી સ્માર્ટ મીટરો દૂર કરવાની માંગ કરી હતી.

સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વધુ બીલ આવતા હોવાનું જણાવી તેમણે ત્યાં લગાવેલા સ્માર્ટ મીટરો દૂર કરી જૂના વીજ મીટરો લગાવવાની માંગણી કરી હતી. આ બાબતે પીજીવીસીએલ કચેરીના કાર્યપાલક ઈજનેરને લેખિત રજૂઆત કરવા જણાવ્યું હતું અને ગ્રાહકોની રજૂઆત વડી કચેરી સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]