Surat : મુંબઈ સલમાનખાન ઘરની બહાર ફાયરિંગ મામલો. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ ના સુરત શહેરમાં ધામા.

Salman Khan

મુંબઈ સલમાનખાન ઘરની બહાર ફાયરિંગ મામલો. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ ના સુરત શહેરમાં ધામા.

એન્કાઉન્ટર સ્પેસ્યાલીસ્ટ દયા નાયક સુરત શહેરમાં. આરોપીઓ દ્વારા રિવોલ્વર સુરત તાપી નદીમાં ફેંકી હતી. તે તપાસમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ પહોંચી સુરત. આરોપીઓ કેવી રીતે તાપી નદીમાં રિવોલ્વર ફેંકી તે પણ તપાસનો વિષય. અલગ અલગ ટિમો દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

Exit mobile version