Surat સહીત દક્ષીણ ગુજરાતમાં મીની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ !!

Surat જિલ્લામાં વીજળી ના કડાકા ભડાકા સાથે પવનની આધી ફૂંકાઈ હતી , અને વરસાદનું આગમન થયું હતું જે પૈકી સુરત જિલ્લામાં બારડોલી તાલુકામાં સાત એમએમ વરસાદ પડ્યો .

Surat

ગઈકાલે મોદી સાંજે Surat માં અનેક વિસ્તારોમાં આંધી ફૂંકાવા સાથે કમોસમી વરસાદ પડતા ઉનાળાના તૈયાર ખેતી પાક ને ભારે નુકશાન થયું હતું .

ઓલપાડ તાલુકાના નાધોઈ ગમે ખુલ્લા ખેતર માં રાખવામાં આવેલા ડાંગર નો પાક કમોસમી વરસાદ માં પલળી જતા અનેક ખેડૂતો નેભારે આર્થિક નુકસાન થયું હતું .

ALSO READ : Gujarat High court રાજ્યભરમાં 222 ન્યાયાધીશોની બદલી કરી .

માંગરોળ તાલુકામાં પાંચ એમએમ તેમજ ઉમરપાડા તાલુકામાં એક ઇંચ જેટલો એટલે કે 23 mm વરસાદ વરસ્યો હતો આ ઉપરાંત અન્ય તાલુકાઓમાં સામાન્ય હળવાં ઝાપટાંથી લોકો બદલાયેલા વાતાવરણથી પરેશાન થઈ ગયા હતા.

Gujarat AQI Update: ગુજરાતની હવા બની છે ઝેરી, અમદાવાદના આ વિસ્તારોમાં હાલત ખરાબ, જાણો શું સાવચેતી રાખવી? ગુજરાત વાયુ પ્રદૂષણઃ દિલ્હી બાદ ગુજરાતમાં પણ વાયુ પ્રદૂષણ વકરી રહ્યું છે. ગુજરાતમાં પણ ગુણવત્તાનો આંકડો 200 AQIને પાર કરી ગયો છે. અમદાવાદમાં મોર્નિંગ વોક કરતા લોકોએ ફરજીયાતપણે માસ્ક પહેરવું જોઈએ. (ફોટો: CANVA)દિલ્હીની હવા ખતરનાક રીતે “ઝેરી” બની ગઈ છે. રાષ્ટ્રીય રાજધાની “ગેસ ચેમ્બર” બની ગઈ છે. દિલ્હીની હવા એટલી પ્રદૂષિત થઈ ગઈ છે કે લોકોને માસ્ક પહેરવા પડે છે. દિલ્હી બાદ ગુજરાતમાં પણ વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે. ગુજરાતમાં પણ ગુણવત્તાનો આંકડો 200 AQIને પાર કરી ગયો છે. ત્યાં અમદાવાદમાં AQI એટલો વધી ગયો છે કે લોકોએ વહેલી સવારે અને મોડી રાત્રે બહાર જવાનું ટાળવું જોઈએ. શિયાળાની શરૂઆતમાં અમદાવાદ સહિત દેશના મોટાભાગના શહેરોમાં હવા ઝેરી બની ગઈ છે. અમદાવાદમાં AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ) 200ને વટાવી ગયો છે. અમદાવાદનો ઉષ્માનપુરા વિસ્તાર 195 AQI, થલતેજ 204 AQI, શક્તિનગર 204 AQI, ઓધવ સોની ચાલી 197 AQI, ગ્યાસપુર 199 AQI, સેટેલાઇટ 189 AQI પર પહોંચી ગયો છે. આ વિસ્તારોમાં રહેતા લોકો માટે હવા ખૂબ જ ઝેરી છે અને મોર્નિંગ વોક માટે નીકળતા લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં AQI 200ને વટાવી ગયો છે. (ફોટો: aqi.in) અમદાવાદમાં હવા ‘જોખમી’ બની છે aqi.in વેબસાઈટ અનુસાર, અમદાવાદ શહેરમાં Eps AQI (એર ક્વોલિટી ઈન્ડેક્સ) 200 સુધી પહોંચી ગયો છે. તેનો અર્થ એ કે હવા લોકો માટે ખૂબ જ ખરાબ અને જોખમી બની ગઈ છે. લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. ઘરમાં એર પ્યુરિફાયરનો ઉપયોગ કરો. વાયુ પ્રદૂષણની અસર ઘરની હવા પર પણ પડી શકે છે. તમે ઘરની અંદર હવાનું સારું સ્તર જાળવવા માટે એર પ્યુરિફાયરનો ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ ઘરની અંદરની હવાની ગુણવત્તામાં સુધારો કરી શકે છે. આ પણ વાંચો: ગુજરાતનો દરિયાકિનારો રાજ્યની આર્થિક સમૃદ્ધિનો પ્રવેશદ્વાર બની ગયો છે બારીઓ અને દરવાજા બંધ રાખો જોકે ઘરમાં વેન્ટિલેશન ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ જ્યારે વાયુ પ્રદૂષણનું પ્રમાણ વધુ હોય ત્યારે ઘરની બારી-બારણા બંધ રાખો. જેથી બહારની પ્રદૂષિત હવા ઘરની અંદર ન જાય અને અંદરની હવા સારી રહે. રોગપ્રતિકારક શક્તિનું ધ્યાન રાખો વાયુ પ્રદૂષણની અસરોથી બચવા માટે તમારી રોગપ્રતિકારક શક્તિનું ખાસ ધ્યાન રાખો. આ રીતે તમે આદુ, હળદર, મધ અને ખાટા ફળનું સેવન કરી શકો છો. તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે. વધુ વાંચો

આ ઉપરાંત ગણવામાં આવે તો તાપી જિલ્લામાં રાત્રિના અરસામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો , અને ઉચ્છલ તાલુકામાં અડધો ઇંચ થી વધુ એટલે કે 14 એમએમ તેમજ ડાંગમાં પણ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે , જે પૈકી વઘઈ તાલુકામાં 9 એમએમ વરસાદ ખાબક્યો હતો.

દક્ષિણ ગુજરાતના મોટાભાગના તાલુકાઓમાં ગઈકાલે આંધી અને તે જ પવન ફૂંકાતા અનેક સ્થળોએ કાચા પાકા મકાનના છાપરા ઉડયા હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]