Gujarat PGVCLની ટીમ દ્વારા સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં દરોડા, લાખો રૂપિયાની વીજચોરી ઝડપાઈ By PratapDarpan - 9 December 2024 0 FacebookTwitterPinterestWhatsApp પ્રતિનિધિ છબી સૌરાષ્ટ્રમાં વીજ ચોરી સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા વીજ ચોરી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પીજીવીસીએલની ટીમો દ્વારા ગીર-સોમનાથ અને જામનગર જિલ્લામાં દરોડા પાડવામાં આવ્યા હતા.