By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
PratapDarpanPratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Reading: Gujarat weather : અમદાવાદમાં સિઝનનો સૌથી ગરમ દિવસ
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
PratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
  • Entertainment
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Search
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Have an existing account? Sign In
Follow US
  • Contact Us
  • About Us
  • About Us
  • Privacy Policy
  • Privacy Policy
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
PratapDarpan > Blog > Top News > Gujarat weather : અમદાવાદમાં સિઝનનો સૌથી ગરમ દિવસ
Top News

Gujarat weather : અમદાવાદમાં સિઝનનો સૌથી ગરમ દિવસ

PratapDarpan
Last updated: 30 April 2025 13:51
PratapDarpan
3 weeks ago
Share
Gujarat weather : અમદાવાદમાં સિઝનનો સૌથી ગરમ દિવસ
Gujarat weather
SHARE

Gujarat weather : મે મહિનામાં ગરમી પોતાની ચરમ સપાટીએ પહોંચી જાય છે. જેની અસર અત્યારથી જ દેખાઈ રહી છે. ગુજરાતમાં ગરમી 45 ડિગ્રી પહોંચી ગઈ છે.

Gujarat weather

Gujarat weather : ગુજરાતમાં આજે એપ્રિલ મહિનાનો છેલ્લો દિવસ છે. કાલે ગુરુવારથી મે મહિનો શરૂ થશે. મે મહિનામાં ગરમી પોતાની ચરમ સપાટીએ પહોંચી જાય છે. જેની અસર અત્યારથી જ દેખાઈ રહી છે. ગુજરાતમાં ગરમી 45 ડિગ્રી પહોંચી ગઈ છે. ત્યારે હવામાન વિભાગે પણ આગામી બે દિવસ માટે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

Contents
Gujarat weather : મે મહિનામાં ગરમી પોતાની ચરમ સપાટીએ પહોંચી જાય છે. જેની અસર અત્યારથી જ દેખાઈ રહી છે. ગુજરાતમાં ગરમી 45 ડિગ્રી પહોંચી ગઈ છે.Gujarat weather : 44.9 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યુંગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ

Gujarat weather : 44.9 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું

ગુજરાતમાં તાપમાન ઉચકાઈ રહ્યું છે ત્યારે હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રી આસપાસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં 33.4 ડિગ્રીથી લઈને 44.9 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં 44.9 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે દ્વારકામાં 33.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ44.826.6
ડીસા41.626.4
ગાંધીનગર44.026.0
વિદ્યાનગર40.724.8
વડોદરા42.426.4
સુરત34.327.4
વલસાડ––
દમણ34.226.0
ભૂજ41.826.0
નલિયા36.825.2
કંડલા પોર્ટ36.626.5
કંડલા એરપોર્ટ44.326.3
અમરેલી44.523.4
ભાવનગર41.625.0
દ્વારકા33.427.1
ઓખા34.627.0
પોરબંદર37.122.4
રાજકોટ44.925.8
વેરાવળ32.527.2
દીવ34.625.8
સુરેન્દ્રનગર43.926.4
મહુવા34.423.5
કેશોદ42.025.4

આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં આકરા ઉનાળા વચ્ચે રાજ્યમાં ગરમી વધી રહી છે. આ સાથે જ હવામાન વિભાગે ગરમી અંગે વધુ એક આગાહી કરી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના રાજકોટમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું.જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, બોટાદમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું હતું.

You Might Also Like

This college has the best student life in your state, according to data
વાયરસ અથવા બેક્ટેરિયા નથી, અહીં જે એન્ડ કેના રાજૌરીમાં “રહસ્યમય બીમારી” નું કારણ છે
એક રાષ્ટ્ર એક ચૂંટણી, સમાન નાગરિક સંહિતા ટૂંક સમયમાં : ગુજરાતમાં એકતા દિવસ પર PM Modi .
ઉદઘાટન પહેલાં Donald Trumpએ મોટી પ્રતિજ્ઞા લીધી, કહ્યું કે ‘જેએફકે, રોબર્ટ કેનેડી, એમએલકેની હત્યાની ફાઈલો ઝડપથી રિલીઝ કરશે’
Rajkot Game zone Fire : ૨ પોલીસ સહીત ૬ અધિકારી સસ્પેન્ડ કરવામાં આવ્યા , અને પ્રોહિબિશન એક્ટ હેઠળ આરોપ મૂકવામાં આવ્યા .
Share This Article
Facebook Email Print
Previous Article Javed Akhtar on Pakistani artists in India: At this time, I will not say Javed Akhtar on Pakistani artists in India: At this time, I will not say
Next Article Met Gala 2025: Here is how Kim Kardashian is ready for a big day after the viral snatch-corset look last year Met Gala 2025: Here is how Kim Kardashian is ready for a big day after the viral snatch-corset look last year
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Zero spam, Unsubscribe at any time.
Go to mobile version
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up