By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
PratapDarpanPratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Reading: Gold Silver Price: અખાત્રીજ પર સોનામાં કડાકો, ચાંદી પણ 2000 સસ્તી થઇ.
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
PratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
  • Entertainment
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Search
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Have an existing account? Sign In
Follow US
  • Contact Us
  • About Us
  • About Us
  • Privacy Policy
  • Privacy Policy
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
PratapDarpan > Blog > Top News > Gold Silver Price: અખાત્રીજ પર સોનામાં કડાકો, ચાંદી પણ 2000 સસ્તી થઇ.
Top News

Gold Silver Price: અખાત્રીજ પર સોનામાં કડાકો, ચાંદી પણ 2000 સસ્તી થઇ.

PratapDarpan
Last updated: 30 April 2025 19:46
PratapDarpan
2 weeks ago
Share
Gold Silver Price: અખાત્રીજ પર સોનામાં કડાકો, ચાંદી પણ 2000 સસ્તી થઇ.
Gold Silver Price
SHARE

Gold Silver Price : અખાત્રીજ પર સોનામાં કડાકો, ચાંદી પણ 2000 સસ્તી થઇ. : અખાત્રીજ પર સોના ચાંદીના ભાવમાં કડાકો બોલાયો છે. આમ એક દિવસમાં સોનું 31 ટકા અને ચાંદી 13 ટકા મોંઘી થઇ છે. જાણો આજના સોના ચાંદીના લેટેસ્ટ ભાવ .

Gold Silver Price

Gold Silver Price : અખાત્રીજ પર સોના ચાંદી સસ્તા થયા છે. વૈશ્વિક બજાર અને સ્થાનિક વાયદા બજારમાં ભાવ ઘટવાથી હાજર બજારમાં પણ સોના ચાંદીના ભાવ નોંધપાત્ર ઘટ્યા છે. અખાત્રીજ પર સ્થાનિક ઝવેરી બજારમાં સોનામાં 1000 અને ચાંદીમાં 2000 રૂપિયાનો કડાકો બોલાયો છે.

Contents
Gold Silver Price : અખાત્રીજ પર સોનામાં કડાકો, ચાંદી પણ 2000 સસ્તી થઇ. : અખાત્રીજ પર સોના ચાંદીના ભાવમાં કડાકો બોલાયો છે. આમ એક દિવસમાં સોનું 31 ટકા અને ચાંદી 13 ટકા મોંઘી થઇ છે. જાણો આજના સોના ચાંદીના લેટેસ્ટ ભાવ .Gold Price On Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર સોનું સસ્તું થયુંSilver Price Today : ચાંદીમાં 2000 રૂપિયાનો કડાકોઅખાત્રીજ પર સોનું ખરીદનારને જબરદસ્ત વળતર

Gold Price On Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર સોનું સસ્તું થયું

અખાત્રીજ પર લોકોને સસ્તુ સોનું ખરીદવાની તક મળે છે. અમદાવાદના ઝવેરી બજારમાં સોનામાં 1000 રૂપિયાનો કડાકો બોલાયો હતો. આમ 24 કેરેટ 99.9 શુદ્ધ સોનાનો 10 ગ્રામનો ભાવ 98000 રૂપિયા થયો છે. જ્યારે તેના આગલા દિવસે સોનાનો ભાવ 99000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. તો 23 કેરેટ 99.5 શુદ્ધ સોનાનો 97700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે.

Silver Price Today : ચાંદીમાં 2000 રૂપિયાનો કડાકો

અખાત્રીજ પર સોના જેમ ચાંદીમાં પણ કડાકો બોલાયો છે. સ્થાનિક ઝવેરી બજારમાં આજે ચાંદીમાં 2000 રૂપિયાનો કડાકો બોલાયો હતો. આમ 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 96000 રૂપિયા થઇ હતી. તો રુપું ચાંદીનો ભાવ 95800 રૂપિયા પ્રતિ 1 કિલો થયો હતો. 

અખાત્રીજ પર સોનું ખરીદનારને જબરદસ્ત વળતર

અક્ષય તૃતીયા પર સોનું ચાંદી ખરીદવાની પરંપરા છે. સોના ચાંદીના ભાવા રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચ્યા છે. તાજેતરમાં સોના અને ચાંદીના ભાવ 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટી કુદાવી ગયા હતા. જો કે વૈશ્વિક બજારમાં નરમાઇ અને ઐતિહાસિક ઉંચા ભાવે માંગ ઘટવાથી સોના ચાંદીની કિંમત ઘટી છે. 

2024ની અખાત્રીજ પર સોનાનો ભાવ 75000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત 85000 રૂપિયા પ્રતિ 1 કિલો હતી. આમ એક વર્ષમાં સોનું 23000 રૂપિયા મોંઘું થયું છે. તો ચાંદીની કિંમત 11000 રૂપિયા વધી છે.


You Might Also Like

Distress sales and 9-figure discounts: Hard to sell mega mansions find a last resort at real estate auction
Does It Make Sense to Sell a Business Property and Lose Cheap Rent?
RG કાર પીડિતાના પિતા કોર્ટમાં રડવા લાગ્યા, જજ માટે આપ્યો સંદેશ
Esports: how the struggling hospitality industry could capitalise on this massive business
પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ ભારત આવ્યા
Share This Article
Facebook Email Print
Previous Article Mumtaz recall that Yash Chopra proposed her 1000 times for marriage; Why he refused despite having a ‘close relationship’ here Mumtaz recall that Yash Chopra proposed her 1000 times for marriage; Why he refused despite having a ‘close relationship’ here
Next Article અમદાવાદમાં નવા બાંધવામાં આવેલા બલવાટિકા, રૂ. 50, 21 જુદા જુદા આકર્ષણનો ટિકિટ દર રૂ. 60 થી 450 | કાંકરીયા તળાવ અમદાવાદ તળાવમાં નવી બનેલી બલ્વતીકા, 50 રૂપિયા અમદાવાદમાં નવા બાંધવામાં આવેલા બલવાટિકા, રૂ. 50, 21 જુદા જુદા આકર્ષણનો ટિકિટ દર રૂ. 60 થી 450 | કાંકરીયા તળાવ અમદાવાદ તળાવમાં નવી બનેલી બલ્વતીકા, 50 રૂપિયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Zero spam, Unsubscribe at any time.
Go to mobile version
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up