By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
PratapDarpanPratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Reading: દ્વારકાના દરિયાકાંઠેથી ચરસના પેકેટ મળવાનું ચાલુ, ફરી અંદાજિત રૂ. 30 કરોડની રકમ મળી છે
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
PratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
  • Entertainment
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Search
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Have an existing account? Sign In
Follow US
  • Contact Us
  • About Us
  • About Us
  • Privacy Policy
  • Privacy Policy
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
PratapDarpan > Blog > Gujarat > દ્વારકાના દરિયાકાંઠેથી ચરસના પેકેટ મળવાનું ચાલુ, ફરી અંદાજિત રૂ. 30 કરોડની રકમ મળી છે
Gujarat

દ્વારકાના દરિયાકાંઠેથી ચરસના પેકેટ મળવાનું ચાલુ, ફરી અંદાજિત રૂ. 30 કરોડની રકમ મળી છે

PratapDarpan
Last updated: 17 June 2024 10:41
PratapDarpan
1 year ago
Share
દ્વારકાના દરિયાકાંઠેથી ચરસના પેકેટ મળવાનું ચાલુ, ફરી અંદાજિત રૂ.  30 કરોડની રકમ મળી છે
SHARE

દ્વારકાના દરિયાકાંઠેથી ચરસના પેકેટ મળવાનું ચાલુ, ફરી અંદાજિત રૂ. 30 કરોડની રકમ મળી છે

અપડેટ કરેલ: 16મી જૂન, 2024

દ્વારકાના દરિયાકાંઠેથી ચરસના પેકેટ મળવાનું ચાલુ, ફરી અંદાજિત રૂ.  30 કરોડની રકમ મળી છે


દ્વારકામાં ડ્રગ્સ મળી આવ્યું: દ્વારકા નજીકના દરિયાકાંઠેથી નશીલા પદાર્થોનો જથ્થો ઝડપવાનો સિલસિલો યથાવત છે. ત્યારે આજે (16મી જૂન) પોલીસને સર્ચ ઓપરેશન દરમિયાન બીચ પરથી ચરસના 64 પેકેટ મળ્યા હતા. જેની કિંમત અંદાજે 30 કરોડ રૂપિયા છે.

દ્વારકા બીચ પર પોલીસનું સર્ચ ઓપરેશન

મળતી માહિતી મુજબ દેવભૂમિ દ્વારકાના દરિયા કિનારેથી ચરસની તસ્કરી થઈ રહી હોવાની બાતમી મળતાં પોલીસ ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન, વંછુ અને ચંદ્રભાગા કિનારેથી ચરસના 64 પેકેટનો ગેરકાયદેસર જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કચ્છમાંથી પણ ચરસનો જથ્થો મળી આવ્યો છે. ડ્રગ્સ જેવા ગેરકાયદેસર નાર્કોટિક્સની દાણચોરીને અંકુશમાં લેવા માટે પોલીસ ડ્રોન દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી છે.

અગાઉ ચરસના 30 પેકેટ મળી આવ્યા હતા

થોડા દિવસો પહેલા રૂપેણ બંદર અને વરવાલા વિસ્તારમાંથી ચરસના 30 પેકેટ મળી આવ્યા હતા, જેનું કુલ વજન 32.053 કિલો હતું અને તેની કિંમત 16.65 કરોડ છે. ત્યારે દ્વારકાના દરિયા કિનારેથી ફરી 16.03 કરોડની કિંમતનો 32 કિલો ચરસ મળી આવ્યો હતો. નોંધનીય છે કે, છેલ્લા એક સપ્તાહમાં દ્વારકાના દરિયાકાંઠેથી અંદાજિત 57 કરોડની કિંમતના ચરસના 115 જેટલા પેકેટ ઝડપાયા છે.

You Might Also Like

સુરતમાં અનન્ય સામાજિક સેવા: ગરમીમાં ડ્રાઇવરો માટે શેરડીના રસનું વિતરણ | સુરટમાં ગરમી ચેતવણી દરમિયાન પણ કામ માટે જતા ડ્રાઇવરોને મફત શેરડીનો રસ વહેંચવામાં આવ્યો છે
વડોદરાના વારસિયા વિસ્તારની નમકનની સોસાયટીમાં તસ્કરો દ્વારા લૂંટનો પ્રયાસ
નાના વરાછા મેટ્રો ક્રેન તૂટી પડવાના મામલે આખરે કોન્ટ્રાક્ટર રણજીત બિલ્ડકોનને નોટિસ
શંકા હેઠળ સુરત પાલિકાના પ્રદર્શન: ડભોલ્લીમાં સંખ્યાબંધ ખતરનાક ગુંબજ હોવા છતાં, ફક્ત 8 ગુંબજ તોડી પાડવામાં આવ્યા છે. ડાભોલ્લીમાં અતિક્રમણની સંખ્યા હોવા છતાં, એસએમસી દ્વારા ફક્ત 8 ગુંબજ તોડી પાડવામાં આવ્યા હતા
ગુજરાતમાં પીએમજેય-મા યોજના, છેલ્લા છ વર્ષમાં ગુજરાતીમાં 2 લાખથી વધુ કેન્સરના દર્દીઓ માટે મફત સારવાર
Share This Article
Facebook Email Print
Previous Article Kareena Kapoor shares photos from Saif Ali Khan’s Father’s Day celebrations in the UK Kareena Kapoor shares photos from Saif Ali Khan’s Father’s Day celebrations in the UK
Next Article Godavari Power & Steel Board approves share buyback of Rs 301 crore at 30% premium, sets record date Godavari Power & Steel Board approves share buyback of Rs 301 crore at 30% premium, sets record date
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Zero spam, Unsubscribe at any time.
Go to mobile version
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up