By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
PratapDarpanPratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Reading: અમદાવાદ અને રાજકોટમાં હવામાનમાં પલટો, ભારે પવન સાથે વરસાદ
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
PratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
  • Entertainment
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Search
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Have an existing account? Sign In
Follow US
  • Contact Us
  • About Us
  • About Us
  • Privacy Policy
  • Privacy Policy
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
PratapDarpan > Blog > Gujarat > અમદાવાદ અને રાજકોટમાં હવામાનમાં પલટો, ભારે પવન સાથે વરસાદ
Gujarat

અમદાવાદ અને રાજકોટમાં હવામાનમાં પલટો, ભારે પવન સાથે વરસાદ

PratapDarpan
Last updated: 15 June 2024 12:40
PratapDarpan
1 year ago
Share
અમદાવાદ અને રાજકોટમાં હવામાનમાં પલટો, ભારે પવન સાથે વરસાદ
SHARE

અમદાવાદ અને રાજકોટમાં હવામાનમાં પલટો, ભારે પવન સાથે વરસાદ

અપડેટ કરેલ: 14મી જૂન, 2024

અમદાવાદ અને રાજકોટમાં હવામાનમાં પલટો, ભારે પવન સાથે વરસાદ


ગુજરાતનો વરસાદ: છેલ્લા ઘણા દિવસોથી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. દરમિયાન અમદાવાદમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો છે. આજે (14મી જૂન) સાંજથી શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. આ ઉપરાંત રાજકોટમાં અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. નોંધનીય છે કે, ડાંગના આહામાં આજે સવારે ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં સર્વત્ર પાણી ભરાઈ ગયા હતા.

રાજકોટના અનેક વિસ્તારોમાં વરસાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, નાના મવા, મવડી સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. આજે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભારે વરસાદ બાદ લોકોને ગરમીથી રાહત મળી છે.

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યના વિવિધ ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડશે. પરંતુ 17મીથી 22મી જૂન સુધી ભારે પવન સાથે વરસાદ પડશે. જેમાં કેટલીક જગ્યાએ વૃક્ષો પડી જવાની અને કાચા મકાનોના છાપરા ઉડી જવાની સંભાવના છે.’

You Might Also Like

તમારે પોતાને પ્રેરણા આપવાની જરૂર કેમ છે? ગુજરાત
બજરંગ દળ દ્વારા રાહુલ ગાંધીનું પૂતળું દહન: કોંગ્રેસે કેસ દાખલ કરવાની માંગ કરી
નર્મદા નદીમાં ગેરકાયદેસર રેતી ખનન પર મોટી કાર્યવાહી, 9 કરોડના માલસામાન સહિત 22 ડમ્પરો જપ્ત
સુરતના AAP કોર્પોરેટરો દ્વારા પે એન્ડ પાર્કના લાંચ કેસની તપાસમાં વરાછા ઝોનના બે અધિકારીઓ રજા પર જતા હોવાની અનેક અટકળો ચાલી રહી છે.
સરકારી કર્મચારીઓ અને ગુજરાતના પેન્શનરો માટે સારા સમાચાર, સરકાર ફુગાવાના ભથ્થાને 2 ટકા વધારી દે છે | સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર સરકાર 2 ટકાનો વધારો કરે છે
Share This Article
Facebook Email Print
Previous Article WATCH: World leaders sing ‘Happy Birthday’ to German Chancellor at G-7 summit WATCH: World leaders sing ‘Happy Birthday’ to German Chancellor at G-7 summit
Next Article Kiara Advani, who has been working in the industry for 10 years, gave peak soft girl aesthetic summer in a white jumpsuit Kiara Advani, who has been working in the industry for 10 years, gave peak soft girl aesthetic summer in a white jumpsuit
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Zero spam, Unsubscribe at any time.
Go to mobile version
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up