8
– મંડળમાં દૂધ ભરવાનો મામલો અઘરો બન્યો
– સભાસદે સંયુક્ત મંત્રીના હાથની આંગળી ભરાવીઃ ચાર સામે ફરિયાદ
સુરેન્દ્રનગર: દસાડા તાલુકાના વણોદ ગામની દૂધ મંડળીના સભ્યનો દૂધ ભરવા આવેલા મંડળીના સહમંત્રી સાથે ઝઘડો થયો હતો. મામલો વણસતાં સભાસદે અન્ય 3 વ્યક્તિઓને બોલાવ્યા અને ચારેય વ્યક્તિઓએ મળીને સહમંત્રીને માર માર્યો અને ઇજા પહોંચાડી. આ અંગે દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.