2
હાપા માર્કેટીંગ યાર્ડ જામનગર : જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં દિવસેને દિવસે અલગ-અલગ આવકો થઈ રહી છે અને ઉંચા ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.
હાપા માર્કેટીંગ યાર્ડમાં આજે 400 મણ લાલ સૂકા મરચાની આવક થઈ હતી. જેમાં 2,800 થી 3,050 રેવા મરચાનો ભાવ બોલાયો હતો. જ્યારે સાનિયા મરચાના ભાવ 2,400 થી 2,700 રૂપિયા હતા, ત્યાં ભારે સોદા થયા હતા.