હરણીમાં જ્વેલર્સના શોરૂમમાંથી ત્રણ વીંટી ચોરી કરનાર મહિલા અને તેનો પતિ શોરૂમમાંથી સોનાના દાગીનાની ચોરી કરનાર યુગલ ઝડપાયું

વડોદરાઃ પોલીસે હરાણી જ્વેલર્સમાંથી ત્રણ સોનાની વીંટી ચોરનાર મહિલા અને તેના પતિની ધરપકડ કરી છે.

15 દિવસ પહેલા હરાણી મોટનાથ રોડ પર મા રેસીડેન્સીમાં જ્વેલર્સમાં ગ્રાહક તરીકે આવેલી મહિલાએ રૂ.1 લાખની કિંમતની ત્રણ સોનાની વીંટી ચોરી કરી હતી અને તેની જગ્યાએ ત્રણ નકલી વીંટી મુકી હતી.

હરણીના પીઆઈ એસ.વી.વસાવાએ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજના આધારે પ્રવીણા કંચન સોલંકી અને કંચન રમેશભાઈ સોલંકી (કમલા નગર માર્કેટની પાછળ, ઓમ રેસીડેન્સી, આજવારોડ)ને પકડી પાડી વીંટી અને રીક્ષા કબજે કરી છે. અગાઉ બંને સામે કાથલાલ પોલીસમાં ચોરીનો ગુનો પણ નોંધાયેલો હતો.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version