![]()
વડોદરાઃ પોલીસે હરાણી જ્વેલર્સમાંથી ત્રણ સોનાની વીંટી ચોરનાર મહિલા અને તેના પતિની ધરપકડ કરી છે.
15 દિવસ પહેલા હરાણી મોટનાથ રોડ પર મા રેસીડેન્સીમાં જ્વેલર્સમાં ગ્રાહક તરીકે આવેલી મહિલાએ રૂ.1 લાખની કિંમતની ત્રણ સોનાની વીંટી ચોરી કરી હતી અને તેની જગ્યાએ ત્રણ નકલી વીંટી મુકી હતી.
હરણીના પીઆઈ એસ.વી.વસાવાએ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજના આધારે પ્રવીણા કંચન સોલંકી અને કંચન રમેશભાઈ સોલંકી (કમલા નગર માર્કેટની પાછળ, ઓમ રેસીડેન્સી, આજવારોડ)ને પકડી પાડી વીંટી અને રીક્ષા કબજે કરી છે. અગાઉ બંને સામે કાથલાલ પોલીસમાં ચોરીનો ગુનો પણ નોંધાયેલો હતો.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/05/12/india-first-digital-census-2026-05-12-16-01-29.jpg?w=100&fit=100,100&ssl=1)