By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
PratapDarpanPratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Reading: સુરત : રજાના ત્રણ દિવસોમાં દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવતા સ્ટેમ્પ ડ્યુટી વિભાગની ૨૧ કરોડની વિક્રમી આવક ..
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
PratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
  • Entertainment
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Search
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Have an existing account? Sign In
Follow US
  • Contact Us
  • About Us
  • About Us
  • Privacy Policy
  • Privacy Policy
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
PratapDarpan > Blog > Gujarat > સુરત : રજાના ત્રણ દિવસોમાં દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવતા સ્ટેમ્પ ડ્યુટી વિભાગની ૨૧ કરોડની વિક્રમી આવક ..
Gujarat

સુરત : રજાના ત્રણ દિવસોમાં દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવતા સ્ટેમ્પ ડ્યુટી વિભાગની ૨૧ કરોડની વિક્રમી આવક ..

PratapDarpan
Last updated: 13 April 2024 07:54
PratapDarpan
1 year ago
Share
સુરત : રજાના ત્રણ દિવસોમાં દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવતા સ્ટેમ્પ ડ્યુટી વિભાગની ૨૧ કરોડની વિક્રમી આવક ..
SHARE

ગુજરાત રાજ્ય નોંધણી સર નિરીક્ષક જેનુ દેવેન (આઇ.એ.એસ.) ના જણાવ્યા મુજબ તા.૧૧-૩-૨૦૨૩ બીજા શનિવારે, ૨૫-૩-૨૦૨૩ ચોથો શનિવાર, ૨૯-૩-૨૦૨૪ ગુડ ફ્રાઇડે રજાના દિવસે ઓફિસો ચાલુ રાખવામાં આવતા કરોડોની આવક નોંધાઇ .

નોંધણી અધિનિયમ ૧૯૦૮, ગુજરાત રજીસ્ટ્રેશન નિયમો ૧૯૭૦ અને ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની જાેગવાઇઓને આધિન દસ્તાવેજ નોંધણીની કાર્યવાહી રજાઓના દિવસોમાં પણ દસ્તાવેજની નોંધણીની કામગીરી ચાલુ રાખવા ગુજરાત રાજ્ય નોંધણી સર નિરીક્ષક જેનુ દેવેન (આઇ.એ.એસ.) દ્વારા જણાવવામાં આવતાં  ગત તા.૩૧મી માર્ચે પૂરા થયેલા ૨૦૨૩-૨૦૨૪ના નાણાકીય વર્ષમાં સુરત શહેર તેમજ જિલ્લામાં આવેલી સબ રજીસ્ટ્રાર કચેરીમાં (૧) તા.૧૧-૩-૨૦૨૩ બીજા શનિવારે, (૨) ૨૫-૩-૨૦૨૩ ચોથો શનિવાર, (૩) ૨૯-૩-૨૦૨૪ ગુડ ફ્રાઇડેના દિવસે સબ રજીસ્ટ્રાર કચેરીમાં કુલ ૩૨૨૬ જેટલા દસ્તાવેજાેની નોંધણી થવા પામી છે.

વૈશ્વિક સ્તરે ઝડપથી વિકસીત શહેરોની યાદીમાં મોખરે રહેલા સુરત શહેરમાં રિયલ એસ્સેટ માટે નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ના વર્ષમાં રજાના ત્રણદિવસોમાં  શકનવુંતુ રહ્યું છે. સુરત સ્ટેમ્પ ડ્યુટી વિભાગની આવક પર નજર રાખીએ તો વિતેલા નાણાકીય વર્ષના રજાના ત્રણ દિવસોમાં તા.૧૧-૩-૨૦૨૩ના દિવસે ૬૨૫ જેટલા દસ્તાવેજાેની નોંધણી સામે રૂા.૬૩,૬૦,૧૩૦ રજીસ્ટ્રેશન ફી તેમજ રૂા. ૩,૫૯,૦૭,૩૦૪ની સ્ટેમ્પ ડ્યુટીની આવક થવા પામી છે. તા.૨૫-૩-૨૦૨૩ના રોજ ૧૫૨૪ જેટલા દસ્તાવેજાેની નોંધણી સામે રૂા.૧,૯૪,૪૭,૮૬૫ રજીસ્ટ્રેશન ફીની સામે રૂા.૧૧,૬૩,૬૧,૪૪૬ની સ્ટેમ્પ ડ્યુટીની આવક થવા પામી છે. તા.૨૯-૩-૨૦૨૪ના રોજ ૧૦૭૭ જેટલા દસ્તાવેજાેની નોંધણી સામે રૂા. ૧,૧૯,૬૫,૮૮૦  રજીસ્ટ્રેશની સામે રૂા.૬,૬૮,૧૫,૪૨૫ જેટલી સ્ટેમ્પ ડ્યુટીની આવક થતા કુલ ૨૧,૯૦,૫૪,૧૭૫ જેટલી માતબર રકમની આવક ત્રણ દિવસમાં થવા પામી છે.

હિસાબી વર્ષ ૨૦૨૩-૨૦૨૪નું ચિત્ર તૈયાર થયું છે, તેની ઉપર નજર કરીએ તો રજાના ત્રણ દિવસોમાં સબ રજીસ્ટ્રાર કચેરીઓ ૩૨૨૬ સોદા રિયલ એસટેટ ક્ષેત્રમાં થયા હતા. આ સોદાની સરકારી ચોપડે કાયદેસર રીતે દસ્તાવેજ નોંધણી કરાવવામાં આવી છે, જમીન, મિલ્કત, ઓફિસ, દુકાન ફલેટ વગેરે પ્રકારની પ્રોપર્ટીના ખરીદ વેચાણના સોદામાં રજીસ્ટ્રેશન ફી પેટે મિલ્કત ખરીદનારાઓને કુલ રૂપિયા ૩ કરોડ ૭૭ લાખ ૭૩ હજાર રૂપિયા સરકારની તિજાેરીમાં રજીસ્ટ્રેશન ફી પેટે જમા કરાવ્યા છે. જ્યારે સેટમ્પ ડ્યુટી પેટે ફક્ત ત્રણ દિવસમાં જ રૂપિયા ર૧ કરોડ ૯૦ લાખ પ૫ હજાર ઉપરાંતની માતબર રકમ સરકારની તિજાેરીમાં જમા થઇ ચુકી છે.

You Might Also Like

જામનગરના નાગેશ્વર વિસ્તારમાં જુગારનો દરોડોઃ ચાર ઝડપાયા, એક ફરાર
ખેલૈયાઓએ વરસાદને બહાદુરી આપી: દશેરાના દિવસે સુરતમાં ધોધમાર વરસાદને ખેલૈયાઓએ બહાદુરી આપી.
સુરત: કેમેરા કેમેરા વરસાદની આપત્તિમાં કામ કરી રહ્યો છે. સુરત: લોકો પાસેથી દંડ એકત્રિત કરતા કેમેરા વરસાદની આપત્તિના સંચાલનમાં કામમાં આવ્યા હતા
વડોદરાના વારસિયા વિસ્તારની નમકનની સોસાયટીમાં તસ્કરો દ્વારા લૂંટનો પ્રયાસ
સુરતમાં, આરોપી પોલીસમાંથી છટકી જવા માટે નદીમાં કૂદી પડ્યો, બે બોટ દ્વારા શોધવાનું શરૂ કર્યું | સુરતે આરોપ લગાવ્યો જમ્પ્સ રિવર એસોડ પોલીસ ફિલ્મી સ્ટાઇલ
Share This Article
Facebook Email Print
Previous Article સુરત : વિશ્વ હીમોફીલિયા દિવસ નિમિત્તે સુરત સિવિલ હોસ્પિટલ માં જનજાગુતિ રેલી . સુરત : વિશ્વ હીમોફીલિયા દિવસ નિમિત્તે સુરત સિવિલ હોસ્પિટલ માં જનજાગુતિ રેલી .
Next Article આજની IPL મેચ: PBKS vs RR , હેડ-ટુ-હેડ , મુલ્લાનપુર પિચ રિપોર્ટ અને કોણ જીતશે? આજની IPL મેચ: PBKS vs RR , હેડ-ટુ-હેડ , મુલ્લાનપુર પિચ રિપોર્ટ અને કોણ જીતશે?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Zero spam, Unsubscribe at any time.
Go to mobile version
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up