સુરત નગરપાલિકાની ભૂલ, બાળકી ભરાઈ ગઈ… રમતી બે બહેનો પર ગટરનું આવરણ પડતા એકનું મોત થયું.


સુરત મહાનગરપાલિકા: સુરત મહાનગર પાલિકાની લાલિયાવાડી જાણીતી છે. સુરત મહાનગરપાલિકાની ‘ઉદાહરણીય’ કામગીરીના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે ડિંડોલીમાં રમતી એક બાળકી પર ગટરનું આવરણ પડતા તેનું મોત થયું હતું. આ ઘટના બાદ સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા સુરતના સચિન વિસ્તારમાં 2 વર્ષના બાળકનું બોલ રમતી વખતે ગટરમાં પડી જવાથી મોત થયું હતું.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version