Home Gujarat સુરત એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ચેકિંગ દરમિયાન કોઈ વાંધાજનક નહીં, પોલીસે...

સુરત એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ચેકિંગ દરમિયાન કોઈ વાંધાજનક નહીં, પોલીસે 2ની કરી ધરપકડ

0
સુરત એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ચેકિંગ દરમિયાન કોઈ વાંધાજનક નહીં, પોલીસે 2ની કરી ધરપકડ


સુરત એરપોર્ટ: થોડા સમય પહેલા ગુજરાતમાં એરપોર્ટ સહિતની હોટલોને ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી. ત્યારે બુધવારે સુરતના એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું અને એરપોર્ટમાં સઘન ચેકિંગ શરૂ કર્યું હતું. જોકે, આ ધમકી અફવા સાબિત થઈ છે.

સુરત એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

સુરતના એરપોર્ટ પર બોમ્બ હોવાની બાતમી મળતા સુરત શહેરના SOG, PCB, DCB સહિતના પોલીસ સ્ટાફ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version