2
સુરતના સરથાણા તક્ષશિલા પાસે આવેલા સૂર્યા એપાર્ટમેન્ટમાં આજે સવારે સ્મિત લાભુભાઈ ગોયાણી નામના યુવકે ખૂની ટીખળ કરી હતી. માતા-પિતા, પત્ની અને પુત્રને માર માર્યા બાદ સ્મિતે પોતાને પણ ગળા અને હાથમાં ચાકુ મારી દીધું હતું. આ ઘટનામાં યુવકની પત્ની અને પુત્રનું મોત થયું હતું. જ્યારે યુવાન સ્મિત લાભુભાઈ ગોયાણીના માતા-પિતાની હાલત નાજુક છે.
‘હું એકલો છું મારું કોઈ નથી’