સુરતમાં એક વેપારી ટ્રેડમિલ પર ચાલતી વખતે અચાનક નીચે પડી ગયો, સમગ્ર ઘટના CCTVમાં કેદ


સુરતમાં બિઝનેસમેનનું હાર્ટ એટેકથી મોત વર્તમાન સમયમાં હાર્ટ એટેકના કારણે મૃત્યુના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે સુરતમાં એક કાપડનો વેપારી જીમમાં કસરત કરતી વખતે અચાનક પડી ગયો હતો. વેપારીને સીપીઆર આપવા છતાં તેનો જીવ બચાવી શકાયો ન હતો. કસરત કરતી વખતે હાર્ટ એટેક આવતા વેપારી ટ્રેડમિલ પરથી પડી ગયો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version