સુરતની VNSGUમાં નકલી માર્કશીટ સાથે એડમિશન કૌભાંડ, કેટલાકે MBBS, કાયદાની ડિગ્રી પણ મેળવી

પ્રતિનિધિ છબી


સુરતમાં નકલી માર્કશીટ પ્રવેશ કૌભાંડ હવે રાજ્યમાં નકલી માર્કશીટનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)માં 62 વિદ્યાર્થીઓએ બોગસ માર્કશીટ-ડિગ્રીના આધારે પ્રવેશ લીધા બાદ ત્રણ વર્ષમાં તેમના પ્રવેશ રદ કર્યા છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version