સુરતના લિંબાયત ઝોનમાં પાલિકાએ દુકાનો પર ‘બુલડોઝર’ ફેરવ્યુંઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવાયું


સુરત ડિમોલિશન : સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં આવેલ મારુતિનગરથી મદીના મસ્જિદ રોડ 18 મીટરનો છે પરંતુ તેના પર દબાણો થતા આ રસ્તો સાંકડો થઈ રહ્યો છે. ઘણા સમયથી ફરિયાદ હતી પરંતુ તેમાંથી દબાણ હટાવવાની કોઈ કામગીરી કરવામાં આવતી ન હતી. માથાભારે તત્વો આ વિસ્તારમાં દબાણ કરતા હોવાથી પાલિકાએ પોલીસ બંદોબસ્ત રાખીને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. પાલિકા દ્વારા આ દબાણ હટાવવાની સાથે લિંબાયત વિસ્તારમાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાનો અંત આવ્યો છે. આ રોડ પર દુકાનોની બહાર બાંધેલા તંબુઓ જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા.

Your email address will not be published. Required fields are marked *

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version