સુરતના લિંબાયત – ઉધનાના ધારાસભ્યની ‘હિંમત’ વધી, બેનરોમાંથી મોદી, શાહ અને સીએમ ગાયબ: માત્ર પાટીલની બદલી


લિંબાયત ઉધના ધારાસભ્ય : સુરતમાં ભાજપના ધારાસભ્યોએ સામાન્ય લોકોને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા આપતા બેનરો લગાવ્યા છે, લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ અને ઉધનાના ધારાસભ્ય મનુભાઈ પટેલ દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટરે ભારે ચર્ચા જગાવી છે. તેના પોસ્ટરમાં સંગીતા પાટીલે માત્ર પોતાનો અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલનો ફોટો લગાવ્યો છે જ્યારે મનુભાઈ પટેલે પણ પોસ્ટરમાં પોતાનો અને સી.આર. પાટીલનો ફોટો જોડેલ છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version