સુરતના કતારગામમાં સત્યશોધક સભાના આગેવાનની સ્વજનોની સ્મશાનયાત્રા, ઢોલ-નગારા સાથે સ્મશાનયાત્રા કુતૂહલનો વિષય બની હતી.

સુરત સમાચાર : સુરતના કતારગામ વિસ્તારમાં આજે એક વડીલની સ્મશાન યાત્રા લોકોમાં કુતૂહલનો વિષય બની હતી. દરેક સ્મશાનયાત્રામાં ઉદાસી છે અને દરેક લોકોમાં ઉદાસી છે. પરંતુ આ સ્મશાન યાત્રામાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો અને ઢોલ નગારાના નાદ સાથે સ્મશાન યાત્રાનો પ્રારંભ થયો હતો.

સુરતની સત્યશોધક સભાના આગેવાન કતારગામના મધુ કાકડિયાના માતાનું આજે 95 વર્ષની વયે નિધન થયું હતું.તેમના અવસાન બાદ સ્મશાન યાત્રા નીકળી હતી. જેમાં સોસાયટીના આખા રોડ પર ઢોલના નાદ સાથે સ્વસ્તિક સથિકા બનાવવામાં આવી હતી. આ પરિવારે મૃત્યુની અંતિમયાત્રાને ઉત્સવમાં ફેરવી નાખી.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]