સુરતના અડાજણ રિવરફ્રન્ટ ખાતે ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ યોજાયોઃ દેશ-વિદેશના 70 પતંગબાજોએ સુરતીઓના દિલ જીત્યા


સુરત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ : સુરત શહેરના અડાજણ રિવરફ્રન્ટ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિ. સુરત મહાનગર પાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો. આ પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના 70 પતંગબાજો ઉમટ્યા હતા અને પ્રેક્ષકોને રંગબેરંગી વિશાળકાય પતંગો અને પતંગબાજોના કરતબો જોવાનો મોકો મળ્યો હતો. દર્શકોએ ઉત્સાહભેર પતંગ ચગાવવાની મજા માણી હતી.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version