વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા

ગાંધીનગર, 27 મે 2026 – વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ (એફઓસી-ઇન-સી) વાઇસ એડમિરલ કૃષ્ણા સ્વામીનાથને 20 મે, 2026ના રોજ પોરબંદર અને ઓખાની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન, ગુજરાત નેવલ એરિયા (નૌકાદળ વિસ્તાર) હેઠળ વિવિધ એકમોની ઓપરેશનલ તૈયારી, કાર્યકારી કામગીરી અને વહીવટી માળખાકીય સુવિધાઓ અને કલ્યાણકારી યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી.

વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા
વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ ગુજરાતની મુલાકાતે છે

નૌકાદળના કર્મચારીઓ અને તેમના પરિવારો સાથેની વાતચીત દરમિયાન, તેમણે ઓપરેશનલ તૈયારી અને સતર્કતાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version