શહેરની વિશ્વામિત્રી નદીમાં બે વર્ષ પહેલા આવેલા વિનાશક પૂર બાદ નદીની પાણી વહન ક્ષમતા વધારવા હાથ ધરવામાં આવેલ કામગીરી હવે બીજા તબક્કામાં પ્રવેશી છે.
વિશ્વામિત્રી નદીના પુનઃસ્થાપન અને સંરક્ષણ માટે 12 સ્થળોએ ગેબિયન વોલ સહિતના સ્ટ્રક્ચર્સ બનાવવાનું આયોજન છે, જેના ભાગરૂપે હાલમાં શહેરમાં ચેતક બ્રિજ, સમા-સાવલી રોડ, મંગલ પાંડે બ્રિજ સહિત સાત સ્થળોએ કામ ચાલી રહ્યું છે. મુન. કોર્પોરેશને એક વર્ષ પહેલા પ્રથમ તબક્કામાં નદીને ઊંડી અને પહોળી કરી હતી
ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.