cURL Error: 0 વળતરની માંગણી ન સ્વીકારાતા પરિવારજનોનો મૃતદેહ લેવાનો ઇનકાર વળતરની માંગણી ન સ્વીકારાતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો - PratapDarpan

વળતરની માંગણી ન સ્વીકારાતા પરિવારજનોનો મૃતદેહ લેવાનો ઇનકાર વળતરની માંગણી ન સ્વીકારાતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો

Date:

વળતરની માંગણી ન સ્વીકારાતા પરિવારજનોનો મૃતદેહ લેવાનો ઇનકાર વળતરની માંગણી ન સ્વીકારાતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો

વડોદરાGACL કંપનીમાં કામ કરતા 57 વર્ષીય કામદારનું ફરજ પર મૃત્યુ થયું હતું. કંપનીએ વળતરની માંગણી ન સ્વીકારી હોવાથી પરિવારે મૃતદેહ સ્વીકાર્યો ન હતો.

રણોલી કાની મંગલ ચાલીમાં રહેતા 57 વર્ષીય મૂળજીભાઈ ચતુરભાઈ પઢિયાર ગઈકાલે રાત્રે આઠ વાગ્યે જી.એ.સી.એલ. કંપનીમાં કામ કરતી વખતે અચાનક પડી જતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પરંતુ, તેનો જીવ બચાવી શકાયો ન હતો. મોતનું કારણ જાણવા માટે જવાહરનગર પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. દરમિયાન મૃતકના પરિવારજનોએ વળતરની માંગ કરી છે. પરંતુ, કંપની દ્વારા તેમની માંગણી ન સ્વીકારવામાં આવતાં તેઓએ મૃતદેહ ન સ્વીકારી ગોત્રી હોસ્પિટલમાં જ ધરણા કર્યા હતા. જો કંપની દ્વારા કોઇ સંચાર નહીં થાય તો આવતીકાલે ધરણા કરવામાં આવશે. તેવું એક સામાજિક કાર્યકર્તાએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Outrageous: Ileana D’Cruz slams trolls who shamed Rihanna’s body after childbirth

Outrageous: Ileana D'Cruz slams trolls who shamed Rihanna's body...

Check Acetech E-Commerce IPO: GMP, Price Band, Subscription and other details

Acetech E-Commerce Rs. 49 crore IPO on February 27...

Thai Kizhavi Review: Womanhood, Wisdom and Radhika Sarathkumar in all its glory

Thai Kizhavi Review: Womanhood, Wisdom and Radhika Sarathkumar in...