વડોદરાના ન્યુ વીઆઈપી રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ : હજારો લીટર પાણીનો વેડફાટ વડોદરાના ન્યુ વીઆઈપી રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ : હજારો લીટર પાણીનો વેડફાટ

વડોદરામાં પાણીની અછત સમગ્ર વડોદરા શહેર પીવાના પૂરતા પાણી માટે સંઘર્ષ કરી રહ્યું છે. ટેન્કરો દ્વારા પાણી લાવવામાં આવે છે. બીજી તરફ શહેરમાં અલગ-અલગ જગ્યાએ પીવાના પાણીની લાઈનો તૂટવાના બનાવો અવારનવાર બની રહ્યા છે.

ત્યારે એરપોર્ટથી આવતા ન્યુ વીઆઇપી રોડ પર પાણીની લાઇનમાં ભંગાણ થતાં હજારો લીટર પીવાનું પાણી રોડ પર વહી ગયું હતું. જેના કારણે વાહન ચાલકોમાં અકસ્માતનો સતત ભય રહેતો હતો. પાલિકા તંત્રને વારંવાર ફોન કરવા છતાં કોઈએ ફોન ઉપાડ્યો ન હતો. સ્થાનિક રહીશોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે મ્યુનિસિપલ વહીવટીતંત્ર અને કોન્ટ્રાક્ટરો વચ્ચે આંશિક બાટાઈમાં લોકોને હેરાનગતિ થઈ રહી છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version