વડોદરાઃ નવાપુરા વિસ્તારમાં રિક્ષા ચાલકે કાકા-ભત્રીજા પર હુમલો કર્યો વડોદરાઃ નવાપુરા વિસ્તારમાં રિક્ષા ચાલકે કાકા-ભત્રીજા પર હુમલો કર્યો

વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં કાકા-ભત્રીજાને માર મારવાની ઘટના પ્રકાશમાં આવી છે. રિક્ષાચાલકે ધીમી ગાડી ચલાવવાનું કહેતા તેના બે મિત્રો સાથે મળીને રિક્ષા પર હુમલો કર્યાનો મામલો નવાપુરા પોલીસ મથકે પહોંચ્યો છે.

નવાપુરા માળી મહોલ્લામાં રહેતો અને એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા જયરાજ ઠાકોરે નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 28 માર્ચના રોજ સાંજે 7:00 વાગ્યાના સુમારે જયરાજ ઘર પાસે ઝઘડો થતાં ઘરે પહોંચ્યો હતો. તે સમયે સાબીર શેખ નામના રિક્ષાચાલકને તેના કાકા સંદિપભાઈ ઠાકોર (રહે. સુંદરપુરા ગામ) સાથે રિક્ષા ધીમી કરવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

આ દરમિયાન રિક્ષાચાલકે સંદિપભાઈને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ચાલ્યો ગયો હતો. જોકે, થોડીવાર બાદ સંદીપભાઈ ઘરે જઈ રહ્યા હતા ત્યારે સાબીર શેખ ફરીથી તેના બે સાગરીતો સાથે શરાફી હોલ પાસે આવી પહોંચ્યો હતો અને સંદીપભાઈ પર હુમલો કર્યો હતો.

અમદાવાદમાં SUVએ સ્કૂટર ચાલકને ટક્કર મારી! પોલીસે વાયરલ વીડિયો પાછળનું સત્ય જાહેર કર્યું અમદાવાદ પોલીસે વીડિયો પરની ટિપ્પણીનો જવાબ આપતા કહ્યું, “વિડિયોમાં બતાવવામાં આવેલી ઘટના ગુજરાતના અમદાવાદની નથી. અમે તમને જણાવીએ છીએ કે આ ઘટના આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાના કાંકીપડુ મંડલના નેપાળી કેન્દ્રમાં બની હતી.” અકસ્માતનો આ વિડિયો અમદાવાદનો હોવાનો દાવો કરતા અનેક સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ફરતો થઈ રહ્યો છે. (ફોટોઃ સોશિયલ મીડિયા) હાલમાં સોશિયલ મીડિયા પર રોડ અકસ્માતનો એક ખતરનાક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ફુલ-સ્પીડ એસયુવી રોડ ક્રોસ કરી રહેલા સ્કૂટરને ટક્કર મારતી જોવા મળે છે. સ્કૂટર પર બેઠેલા બે લોકો પટકાતાં ઘાયલ થયા છે, પરંતુ સ્કૂટર અથડાતાં નજીકમાં ઊભેલા એક યુવકને પણ ઈજા થઈ છે, જે ટક્કર બાદ રોડ પર લપસી ગયો છે. 16 ડિસેમ્બર મંગળવારના રોજ થયેલા અકસ્માતનો આ વીડિયો અમદાવાદનો હોવાનો દાવો કરતા ઘણા સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ફરતો થઈ રહ્યો છે. જોકે, અમદાવાદ પોલીસે ગુરુવારે બનેલી ઘટના અંગે સત્ય જણાવ્યું છે. સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરનાર યુઝરના જવાબમાં અમદાવાદ પોલીસે વીડિયોની કોમેન્ટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “વિડિયોમાં બતાવવામાં આવેલી ઘટના ગુજરાતના અમદાવાદની નથી. અમે તમને જણાવીએ છીએ કે આ ઘટના આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાના કાંકીપડુ મંડલના નેપાળી સેન્ટરમાં બની હતી.” અકસ્માતનો વીડિયો CCTVમાં કેદ થયો અકસ્માતના CCTV વીડિયોમાં સ્કૂટર સવાર રસ્તાની બીજી બાજુથી આવતા વાહનને ધ્યાનમાં લીધા વિના જમણો વળાંક લેતો જોવા મળે છે. આગળ આવી રહેલી હ્યુન્ડાઈ ક્રેટાના ડ્રાઈવરે ટુ-વ્હીલરને જોઈને ધીમી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પણ અકસ્માત રોકવામાં નિષ્ફળ ગયો. જોકે, સ્કૂટર સાથે અથડાયા બાદ ચાલકે કાર થોભાવી ઇજાગ્રસ્તોની પૂછપરછ કરવા માટે નીકળી ગયો હતો. અથડામણ એટલી ગંભીર હતી કે સ્કૂટર સવારને કેટલાય મીટર સુધી ખેંચવામાં આવ્યો હતો, જ્યારે પાછળની સીટ હવામાં કેટલાક મીટર સુધી ફેંકાઈ હતી. અમદાવાદ રોડ અકસ્માતના વાયરલ વીડિયો પર અમદાવાદ પોલીસની પ્રતિક્રિયા. (ફોટો: એક્સ) જો કે આ વિડીયો ગુજરાતનો નથી પરંતુ આંધ્રપ્રદેશનો છે, લોકો પોતાના મત મુજબ આ ઘટના માટે એસયુવી અને સ્કૂટર સવારને જવાબદાર માની રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક વ્યક્તિએ લખ્યું, “ગીચ વિસ્તાર, ઓવરસ્પીડિંગ અને પછી આંખ આડા કાન કરી રહ્યા છીએ – જે પણ થયું તે સાચું હતું. ગમે તે હોય જેને લાત મારવામાં આવે છે તેઓ શબ્દો સાંભળતા નથી.” રસ્તા પર આવી બેદરકારીનું આ પરિણામ છે. આ પણ વાંચોઃ મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ, શું મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દબાણમાં છે? અન્ય એક યુઝરે વીડિયો શેર કરનાર વ્યક્તિને કહ્યું, “તમે એક સ્પીડિંગ કાર વિશે લખ્યું છે. પરંતુ શું તમે જોયું નથી કે તે સ્કૂટર સવાર ડાબે કે જમણે જોયા વિના રોંગ સાઇડમાં ડ્રાઇવિંગ કરી રહ્યો છે? શું કાર 30 વાગ્યે ચાલી રહી હશે? તેને રસ્તો ક્રોસ કરવાની કોઈ સમજ નથી.”વધુ વાંચો

કાકાને બચાવવા દરમિયાનગીરી કરનારા હુમલાખોરોએ જયરાજને પણ માર માર્યો હતો. આ બનાવને પગલે બંનેને ઈજા થઈ હતી.

આ બનાવ અંગે નવાપુરા પોલીસે ફરિયાદના આધારે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]