રાજ્ય સરકારના વર્ગ-4ના કર્મચારીઓને દિવાળીની ભેટ; સરકારે બોનસની જાહેરાત કરી, 17000થી વધુ કામદારોને થશે ફાયદો

વર્ગ-4 કર્મચારીનું દિવાળી બોનસ : દિવાળી નજીક આવતા જ રાજ્ય સરકારે વર્ગ-4ના કર્મચારીઓ માટે મહત્વની જાહેરાત કરી છે. રાજ્ય સરકારની જાહેરાત મુજબ વર્ગ-4ના કર્મચારીઓને સાત હજારની મર્યાદામાં બોનસ ચૂકવવામાં આવશે. સરકારના આ નિર્ણય બાદ અંદાજે 17,700થી વધુ કામદારોને લાભ મળશે. આ મહત્વની જાહેરાત કરવાની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના નાણા વિભાગને જરૂરી નિર્દેશો પણ જારી કર્યા છે.

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version