માંડવીમાં પ્રેમ જાળમાં ધર્મ પરિવર્તન કેસમાં ડોક્ટર બાદ આચાર્યના પિતાની ધરપકડ, 5 દિવસના રિમાન્ડ મંજૂર | બળજબરીથી ધર્મ પરિવર્તન કેસમાં માંડવીના ડોક્ટરના પિતાની ધરપકડ

ધર્મ પરિવર્તન કેસ: સુરત જિલ્લાના માંડવી શહેરમાં મહિલા દર્દીને પ્રેમ જાળમાં ફસાવી લગ્ન માટે ધર્મ પરિવર્તન કરવા દબાણ કરવાના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં મુખ્ય આરોપી ડોક્ટરની ધરપકડ બાદ તેના પિતા કે જેઓ વ્યવસાયે સરકારી શાળાના આચાર્ય છે તેમની પણ ધર્માંતરણ પ્રવૃત્તિમાં ધરપકડ કરવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો?

માંડવી ખાતે ક્લિનિક ધરાવતા ડૉ. અંકિત રામજીભાઈ ચૌધરી (ઉ. 30 વર્ષ) તેના પતિની સારવાર માટે આવેલી મહિલાને ડોક્ટરે પ્રેમજાળમાં ફસાવી હતી. ડોક્ટરે મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ તેની સામે એવી શરત મૂકી હતી કે ‘તમે તમારા આખા પરિવારનું ધર્માંતરણ કરશો તો જ હું તમારી સાથે લગ્ન કરીશ.’ આ અંગે મહિલાએ 16 મે 2025ના રોજ માંડવી પોલીસ સ્ટેશનમાં ડૉ.અંકિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ તપાસ દરમિયાન આ ગુનામાં ડો.અંકિતના પિતા રામજીભાઈ દુબલભાઈ ચૌધરી (ઉંમર 56)ની પણ ગંભીર સંડોવણી બહાર આવી હતી. રામજીભાઈ પીપલવાડા સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે નોકરી કરે છે. તેઓ ખ્રિસ્તી ધર્મમાં ‘પાદરી’ તરીકે પણ કાર્ય કરે છે. રામજીભાઈએ 2014માં ‘ધ પ્રે ફોર એવરલાસ્ટિંગ લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટ’ની સ્થાપના કરી, જેના તેઓ પ્રમુખ છે.

સોલર એનર્જીના કિસ્સામાં, પીએમ સન હોમ સ્કીમમાં સૌથી વધુ ફાળો આપનારા, પીએમ સોલર હોમ સ્કીમમાં સૌથી વધુ ફાળો આપનારા, નાણાકીય વર્ષ 2024-25 માટે નાણાકીય વર્ષ 2024-25 માટે 3.05 લાખ સોલર રૂફટોપ પેનલ્સ સ્થાપિત કરવાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. લોકોની ભાગીદારીનું સંયોજન કોઈપણ યોજનાને રાષ્ટ્રીય સફળતામાં ફેરવી શકે છે. આની સાથે, ભૂપેન્દ્ર પટેલની સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે નાણાકીય વર્ષ 2024-25 માટે નાણાકીય વર્ષ 2024-25 માટે 3.05 લાખ સોલર રૂફટોપ પેનલ્સ સ્થાપિત કરવાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. 2025 સુધીમાં, ગુજરાતમાં 36 લાખ સોલર રૂફટોપ પેનલ્સ સ્થાપિત કરવામાં આવ્યા છે. આને કારણે, આજે ગુજરાત દેશમાં સૌર છત ઇન્સ્ટોલેશનમાં 34% ફાળો આપી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ યોજના હેઠળ, 2362 કરોડ રૂપિયાની સબસિડી કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના 3.03 લાખ ગ્રાહકોને આપવામાં આવી છે. ગુજરાતમાં પીએમ સૂર્ય સન હાઉસ ફ્રી વીજળી યોજનાની અભૂતપૂર્વ સફળતા. . પીએમ સન હોમ પ્લાન માટે કેવી રીતે અરજી કરવી, કેટલી સબસિડી ઉપલબ્ધ થશે, તમામ વિગતો ગુવનલ ડેટા અનુસાર 1284 મેટ્રિક ટન કોલસો બચાવશે, ગુજરાટમાં ‘પીએમ સન હોમ ફ્રી ઇલેક્ટ્રિસિટી સ્કીમ’ હેઠળ સ્થાપિત 36.3634 લાખ સોલર છત સિસ્ટમ્સના 1832 મેગાવોટના 1232 મેગાવોટથી વધુ. જો કોલસા આધારિત પ્લાન્ટમાંથી ખૂબ energy ર્જા ઉત્પન્ન કરવામાં આવી હતી, તો લગભગ 1284 મેટ્રિક ટન કોલસોનો વપરાશ કરવામાં આવ્યો હોત. આ બચતને લીધે, પર્યાવરણમાં 1504 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન પણ ટાળી શકાય છે. (ફોટો: સોશિયલ મીડિયા) પીએમ સન હોમ ફ્રી વીજળી યોજના શું છે? વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2024 માં વડા પ્રધાન સન હોમ ફ્રી વીજળી યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ, નાગરિકો 300 એકમો સુધી મફત વીજળી પ્રદાન કરે છે, રૂ. અરજી કરવાની પ્રક્રિયા સરળ અને સંપૂર્ણપણે online નલાઇન છે, https://pmsuryaghar.gov.in માટે અરજી કરી શકાય છે. વહીવટી સક્રિયતા અને લોકોની ભાગીદારીની સહાયથી, ગુજરાત વડા પ્રધાન સોલર હોમ ફ્રી વીજળી યોજનાની અભૂતપૂર્વ સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો નથી, પણ નોંધપાત્ર ભૂમિકા. ત્યારબાદ રાજ્ય સરકારે દરેક ગામ અને શહેરમાં વ્યાપક જાહેર જાગૃતિ અભિયાન કર્યું હતું, નાગરિકોને યોજનાના ફાયદાઓથી જાણ કરી હતી અને અરજી પ્રક્રિયાને સરળ અને સુલભ બનાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ એકીકૃત અને સમર્પિત પ્રયત્નો આજે નવીનીકરણીય energy ર્જાના ક્ષેત્રમાં દેશ માટે આદર્શ મોડેલ તરીકે ગુજરાતની સ્થાપના કરી રહ્યા છે.

પોલીસ તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે માંડવી પંથકના લોકો ડો.અંકિત ચૌધરીને ત્યાં જતા હતા. ત્યારે અંકિતે તેના પિતા રામજીભાઈનો સંપર્ક કર્યો હતો. રામજીભાઈ બીમાર વ્યક્તિને સાજા કરવા માટે પ્રાર્થના અને બાધા રાખવાનું કહીને ધાર્મિક વિધિઓના નામે ધર્મ પરિવર્તન માટે પ્રયત્નો કરતા હતા. પોલીસને પુરાવા મળ્યા છે કે તેઓ ગરીબ અને ભોળા લોકોને લાલચ આપી ધર્માંતરણ કરી રહ્યા છે.

આ કેસની તપાસ માંગરોલ ડીવાયએસપી બી.કે.વનારે કરી હતી. પુરાવાના આધારે, પોલીસે ‘ગુજરાત ધર્મ સ્વતંત્ર (સુધારા) અધિનિયમ 2021’ ની વિવિધ કલમો હેઠળ રામજીભાઈ ચૌધરીની ધરપકડ કરી અને તેમને કોર્ટમાં રજૂ કર્યા. કોર્ટે તેના પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ પોલીસ ટ્રસ્ટની આવકના સ્ત્રોત અને અન્ય લોકોની સંડોવણી અંગે સઘન તપાસ કરી રહી છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]