cURL Error: 0 ભાજપનો મોટો નિર્ણયઃ તાલુકા-જિલ્લા પ્રમુખ બનવા માટે વય મર્યાદા નક્કી, જાણો કેટલી - PratapDarpan
Home Gujarat ભાજપનો મોટો નિર્ણયઃ તાલુકા-જિલ્લા પ્રમુખ બનવા માટે વય મર્યાદા નક્કી, જાણો કેટલી

ભાજપનો મોટો નિર્ણયઃ તાલુકા-જિલ્લા પ્રમુખ બનવા માટે વય મર્યાદા નક્કી, જાણો કેટલી

0


ગાંધીનગર સમાચાર: ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંગઠન અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે. આ સાથે ભાજપે તાલુકા અને જિલ્લા પ્રમુખ બનવા માટે વયમર્યાદા નક્કી કરી હોવાની માહિતી મળી રહી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 24 કલાકમાં 4 બળાત્કાર

તાલુકા-જિલ્લા પ્રમુખ બનવા માટે વય મર્યાદા નક્કી કરવામાં આવી છે

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version