પોરબંદરમાંથી દેશનો દુશ્મન ઝડપાયોઃ ગુજરાત ATSએ પાકિસ્તાનને ગુપ્ત માહિતી મેળવી હતી


ગુજરાત ATS ની મોટી કાર્યવાહી દિવાળી પહેલા ગુજરાત ATSએ પોરબંદરમાં મોટું ઓપરેશન હાથ ધર્યું છે. કોસ્ટ ગાર્ડ સહિત દરિયાઈ સુરક્ષા એજન્સીઓની જાસૂસી કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. હવે આ જાસૂસની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ દરમિયાન કેટલાક મોટા ખુલાસા થઈ શકે છે.

પોરબંદરમાંથી દેશનો દુશ્મન ઝડપાયો

Your email address will not be published. Required fields are marked *

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]
Exit mobile version