3
ચોટીલાના પીપરાલી ગામમાં ઘાતકી હત્યાથી આઘાત
પીડિત પરિવારની મહિલા સહિત પાંચ લોકો ધારિયા-તલવાર જેવા હથિયારો સાથે ધસી આવ્યા, મૃતક યુવકના તેના ભાઈ સહિત બે સગાઓને ઈજા થઈ હતી
ચોટીલા: ચોટીલા પંથકમાં ગુનેગારો જાણે કાયદાનો ડર ન હોય તેમ નશામાં ધૂત છે,