cURL Error: 0 પીએમ બન્યા બાદ પહેલીવાર મોદીએ ગુજરાતના જવાનો સાથે કચ્છમાં દિવાળીની ઉજવણી કરી હતી - PratapDarpan
Home Gujarat પીએમ બન્યા બાદ પહેલીવાર મોદીએ ગુજરાતના જવાનો સાથે કચ્છમાં દિવાળીની ઉજવણી કરી...

પીએમ બન્યા બાદ પહેલીવાર મોદીએ ગુજરાતના જવાનો સાથે કચ્છમાં દિવાળીની ઉજવણી કરી હતી

0
પીએમ બન્યા બાદ પહેલીવાર મોદીએ ગુજરાતના જવાનો સાથે કચ્છમાં દિવાળીની ઉજવણી કરી હતી


પીએમ મોદી દિવાળી સેલિબ્રેશન: વડાપ્રધાન મોદી છેલ્લા કેટલાક દિવસોમાં સતત બીજી વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે આજે તેમના પ્રવાસના બીજા દિવસે તેમણે સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે કેવડિયાની મુલાકાત લીધી હતી. તેમણે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. હવે વડાપ્રધાન મોદી કચ્છ પહોંચી ગયા છે, જ્યાં તેમણે જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version